GPSC Recruitment 2024 for 450 STI and Various Other Posts
Gujarat Public Service Commission (GPSC) STI Recruitment 2024, 450 STI and Other Posts (GPSC OJAS):-
GUJARAT PUBLIC SERVICE COMMISSION (GPSC) recently published Advertisement Recruitment for 450 STI and Other Posts posts 2024. Eligible Candidates can apply for GUJARAT PUBLIC SERVICE COMMISSION (GPSC) RECRUITMENT OF 450 STI and Other Posts posts ADVERTISEMENT 2024. To apply for these posts eligible candidates are advised to refer to the official advertisement. Details for this post like education qualification, selection process, application fee, age limit, and how to apply for this post are given below.
Before applying to GUJARAT PUBLIC SERVICE COMMISSION (GPSC) for the post, candidates should ensure that he/ she fulfills the eligibility criteria and other conditions mentioned in this advertisement. There Are 450 Vacancies that will be filled by Organization. The last day for registration is 31-08-2024. Candidates are advised to carefully read the full advertisement for details of educational qualification and other eligibility criteria before submission of application. More detailed information regarding educational qualification, age limit, selection procedure, how to apply, and last date for GUJARAT PUBLIC SERVICE COMMISSION (GPSC) Recruitment 2024 is mentioned below.
We have provided GUJARAT PUBLIC SERVICE COMMISSION (GPSC) Recruitment Apply details Online Direct Link here on this web page so that contestant can submit their form without being late. We suggest every candidate that they must read out this full article to check eligibility criteria for GUJARAT PUBLIC SERVICE COMMISSION (GPSC) vacancies and Important dates.
Keep visiting https://gujueduhouse.blogspot.com/ for more new jobs and updates.
Also check current Jobs Opening
GUJARAT PUBLIC SERVICE COMMISSION (GPSC) Bharti 2024
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જા.ક, ૧૮/૨૦૨૪-૨૫ થી જા.ક. ૩૫/૨૦૨૪-૨૦૨૫ તારીખ-૧૨/૦૮/૨૦૨૪ (બપોરની ૧૩:૦૦ કલાક) થી તારીખ-૩૧/૦૮/૨૦૨૪ (રાત્રના ૧૧:૫૯:૦૦ કલાક) સુધી Online અરજીઓ મગાવવામાં આવે છે. સંદરહ જગ્યાઓની મુખ્ય અને અગત્યની વિગતો જેવી કે ઉંમર, ઉમરમાં છૂટછાટ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર ધોરણ, અરજી ફી, ઓનલાઈન અરજી કરવાની રીત, જાહેરાતની સામાન્ય જોગવાઈઓ, જગ્યાનાં ભરતી નિયમો અને ભરતી (પરીક્ષા) નિયમો તથા અન્ય વિગતો આયોગની વેબસાઈટ https://gpsc.gujarat.gov.in અને https://gpsc-ojas.gujarat.gov.in ઉપર જોવા વિનંતી છે. અત્રે દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અને અનુભવ ઉમેદવારની સામાન્ય સમજણ માટે છે. જાહેરાતની સંપૂર્ણ વિગતો આયોગની વેબસાઈટ પર જોયા બાદ ઉમેદવાર https://gpse-ojas.gujarat.gov.in પર online અરજી કરવાની રહેશે. ઉંમર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.
Job Summary:
Advertisement No.
જા.ક, ૧૮/૨૦૨૪-૨૫ થી જા.ક. ૩૫/૨૦૨૪-૨૦૨૫
Name of the Organization: GUJARAT PUBLIC SERVICE COMMISSION (GPSC)
Total Vacancy: 450 Posts
Posts:
· નાયબ બાગાયત નિયામક, વર્ગ-૧: ૦૨ જગ્યાઓ
· સાયન્ટિફિક ઓફિસર(ફોરેન્સિકસાયકોલોજીજૂથ),વર્ગ-૨: ૦૨ જગ્યાઓ
· ટેકનીકલ એડવાઈઝર, વર્ગ-૧: ૦૧ જગ્યાઓ
· વીમા તબીબી અધિકારી (આયુર્વેદ), વર્ગ-૨: ૦૯ જગ્યાઓ
· લેક્ચરર(સિલેકશનસ્કેલ)ગુજરાતનર્સિંગસેવા વર્ગ-૧: ૦૫ જગ્યાઓ
· લેક્ચરર(સીનીયરસ્કેલ)ગુજરાતનર્સિંગસેવા વર્ગ-૧: ૦૬ જગ્યાઓ
· પેથોલોજીસ્ટ (તજજ્ઞ સેવા), વર્ગ-૧: ૧૪ જગ્યાઓ
· મનોરોગ ચિકિત્સક (તજજ્ઞ સેવા), વર્ગ-૧: ૨૨ જગ્યાઓ
· માઈક્રોબાયોલોજીસ્ટ (તજજ્ઞ સેવા), વર્ગ-૧: ૧૬ જગ્યાઓ
· પેથોલોજીસ્ટ, વર્ગ-૧, કા.રા.વિ.યો.: ૦૨ જગ્યાઓ
· રાજય વેરા નિરીક્ષક, વર્ગ-૩: ૩૦૦ જગ્યાઓ
· આસીસ્ટન્ટ મેનેજર, વર્ગ-૩ (GSCSCL): ૧૮ જગ્યાઓ
· મદદનીશ ઇજનેર (સીવીલ), વર્ગ-૨ (GMC): ૧૬ જગ્યાઓ
· હેલ્થ ઓફિસર, વર્ગ-૨(GMC): ૦૬ જગ્યાઓ
· મદદનીશ ઇજનેર (વિદ્યુત), વર્ગ-૨ (GMC): ૦૨ જગ્યાઓ
· જુનિયર ટાઉન પ્લાનર, વર્ગ-૨(GMC): ૧૧ જગ્યાઓ
· અધિક મદદનીશ ઇજનેર(યાંત્રિક), વર્ગ-૩(GMC): ૧૧ જગ્યાઓ
· સ્ટેશન ઓફિસર, વર્ગ-૩(GMC): ૦૭ જગ્યાઓ
Educational Qualification and other details:
Please read Official Notification for Educational Qualification details.
Age Limit:
As per rules
(Please read Official Notification carefully for age relaxation)
Application MODE: Online
Location:-Gujarat
> આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી સદરહ જાહેરાતોમાં જગ્યાઓની સંખ્યામાં વિભાગની દરખાસ્તને આધીન ફેરફાર કરવાનો આયોગનો અબાધિત અધિકાર રહેશે.
જા.ક.૨૯/૨૦૨૪૨૫ની જગ્યાઓએ પસંદગી પામેલ ઉમેદવારો ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લિ. (GSCSCL) ના કર્મચારી ગણાશે તથા જા.ક્ર.૩૦ થી ૩૫/૨૦૨૪૨૫ની જગ્યાઓએ પસંદગી પામેલ ઉમેદવારી ગાંધીનગર મહાનગરપાલિકા (GMC)ના કર્મચારી ગણાશે. સદરહુ જાહેરાતોની જગ્યાઓ માટે સંબંધિત નિગમ મહાનગરપાલિકાના ભરતી નિયમો અને અન્ય તમામ નિયમોને આધિન આ જાહેરાતો આપવામાં આવે છે. ઉપરોકત જા.ક. ૨૯ થી ૩૫/૨૦૨૪૨૫ સંબંધે તેઓ ગુજરાત સરકારના કર્મ ચારી ગણાશે નહી.
►(૧) ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક અને જગ્યાનું નામ સ્પષ્ટ રીતે વાંચીને જે તે જાહેરાત માટે ઓનલાઈન એક જ અરજી કરવી ઓન-લાઈન અરજી કરતી વખતે તમામ વિગતો અરજીપત્રકમાં ભર્યા બાદ, તે વિગતોની ખાતરી કરીને ત્યાર પછી જ અરજી કન્ફર્મ કરવાની રહેશે.
(૨) અરજી કરતી વખતે જ ઉમેદવારે પોતાનો ફોટો અને સહી અપલોડ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવું જો ઉમેદવાર દ્વારા પોતાના બદલે અન્ય કોઈનો ફોટો કે સહી ઓનલાઈન અરજીમાં પ્રવેશપત્રમાં જણાશે તો ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.
(૩) ઉમેદવારો દ્વારા કરવામાં આવતી ઓનલાઇન અરજી જાહેરાતના આખરી (છેલ્લા) સમય સુધી "Editable" છે. કન્કર્મ થયેલ અરજીપત્રકની વિગતો કે તેમાં ઉમેદવારે આપેલ માહિતીમાં કરવાના આખરી (છેલ્લા) દિવસ અને સમય ક્ષતિ ભૂલ/ચૂક થાય તો તે બાબતે સુધારો કરવાની જરૂરિયાત જણાય તો https://gpsc-ojas.gujarat.gov.in ના "Online Application" મેનુમાં "Edit" વિકલ્પમાં જઈને તે જાહેરાતમાં ઓનલાઇન અરજી સુધીમાં કોઈ પણ વિગત સુધારી શકાશે, જે બાબતે નવી અરજી કરવી નહીં. જાહેરાતના ઓનલાઇન અરજી કરવાનો સમય પૂર્ણ થયા બાદ ઓનલાઇન ભરેલ અરજીપત્રકમાં કોઇ સુધારા વધારા થઇ શકશે નહીં.
(૪) તે ઉપરાંત ઓનલાઇન કન્કર્મ થયેલ અરજીપત્રક (Application Form) ની નકલ અવશ્ય ડાઉનલોડ કરી SAVE કરી લેવી અને તેમાં પોતાની તમામ વિગતો, ફોટો અને સહીની ચકાસણી કરી લેવી.
(૫) એક કરતાં વધારે સંખ્યામાં અરજી કર્યાના કિસ્સામાં છેલ્લે કન્ફર્મ થયેલ અરજીપત્રક જ માન્ય રાખવામાં આવશે. બિન-અનામત વર્ગના ઉમેદવારો માટે છેલ્લે કન્ફર્મ થયેલ ફી સાથેનું અરજીપત્રક માન્ય રાખવામાં આવશે.
(૬) ઉમેદવારોએ રૂબરૂ મુલાકાતને પાત્ર થયાના કિસ્સામાં રજૂ કરવાના થતા પ્રમાણપત્રો તૈયાર રાખવાના રહેશે અને રૂબરૂ મુલાકત સમયે અચૂક રજૂ કરવાના રહેશે.
> ઉંમરનાં પુરાવા માટે BIRTH/SSCE CERTIFICATE (જન્મ તારીખ દર્શાવેલ) જ રજૂ કરવું. અન્ય કોઈપણ દસ્તાવેજ માન્ય ગણાશે નહીં. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ NON CREAMY LAYER CERTIFICATE (NCLC) માટે પરિશિષ્ટ-ક-પરિશિષ્ટ-૪ (ગુજરાતી) જ રજૂ કરવું. આર્થિક રીતે નબળા વર્ગના (EWS) ઉમેદવારીએ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તારીખ ૨૫/૦૧/૨૦૧૯ ના ઠરાવ ક્રમાંક:EWS/૧૨૨૦૧૯/૪૫૯૦૩/અ થી નિયત થયા મુજબનું (અંગ્રેજીમાં Annexure-KH અથવા ગુજરાતીમાં પરિશિષ્ટ-ગ)માં જ રજૂ કરવું અને તે જ માન્ય ગણાશે.
-બિન-અનામત વર્ગના ઉમેદવારો અરજી ફી પોસ્ટ ઓફિસમાં ચલણથી તારીખ ૦૨.૦૯.૨૦૨૪ સુધીમાં જે તે પોસ્ટ
ઓફિસના કચેરી સમય સુધી ભરી શકશે અને ઓનલાઈન https://gpsc-ojas.gujarat.gov.in પર રાત્રિના ૧૧:૫૯ સુધી ભરી શકશે.
ઉમેદવારોને ખાસ સલાહ આપવામાં આવે છે કે Online અરજી કરવા માટે તારીખ-૩૧-૦૮-૨૦૨૪ના રાત્રિનાં ૧૧:૫૯ કલાક સુધી જ વેબસાઇટ ખુલ્લી રહેશે. માટે આખરી દિવસ સુધી રાહ ન જોતા Online અરજીપત્રકમાં તમામ વિગતો કાળજીપૂર્વક ચકાસીને વહેલી તકે ભરવા (અને ઓનલાઇન અરજી Co Confirm કરવા જણાવવામાં આવે છે. ઉમેદવાર દ્વારા નિયત સમયમાં Online અરજીપત્રક ભરી Confirmation Number મેળવી લેવો ફરજીયાત છે. જેમાં ચૂક થયેથી ઉમેદવાર ૨ જ જવાબદાર રહેશે.
How to Apply? :
Interested and eligible candidates can apply online official website.
Important Dates:
Starting Date: 12-08-2024 (01:00 pm)
Last Date: 31-08-2024
Important Links
Notification: Click Here
Apply: Click Here
Official website: Click Here
Gujueduhouse home page: Click Here
Note: Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement.
Also Read:
HAL RECRUITMENT 202431A
MP Apex Bank Recruitment 20245s
NHM gandhingar GMC Recruitment 202415A
DCPU SABARKANTHA Recruitment 202421A
Valsad Nagarpalika Recruitment 202416A
Mehsana Nagarpalika Recruitment 202415a
Gujarat Rojgaar Samachar 07 august 2024
Railway RRC WCR Recruitment 2024 4s
DHS Godhra Recruitment 202416A
IPR Recruitment 2024 for MTS Posts27a
GUVNL Recruitment 202427A
GERMI Recruitment 2024 21a
GNFC Recruitment 202410A
GACL Recruitment for Various Posts 202418a
ANAND IRMA Recruitment for Various Post 202431a
IOCL Recruitment 202421A
Vadodara VMC Recruitment for Operator cum Technician Post 202419a
Vadodara VMC Recruitment for CHIEF OFFICER (FIRE) Post 202420a
SSC JHT Recruitment Notification 202425A
SDAU Recruitment 2024 for Various Posts21a
VNSGU Recruitment for Plumber & Carpenter Posts 202431a
IBPS Specialist Officer (SO) Recruitment 202421A
IBPS PROBATIONARY OFFICERS/ MT Recruitment 2024 21a
SSC Stenographer Recruitment 202417A
Download Rojgaar Samachar Gujarat 31-07-2024
Patan Nagarpalika Recruitment for Various Posts 202414a
NABARD Grade A Recruitment 202415a
Download Rojgaar Samachar Gujarat 24-07-2024
RBI Grade B Officer Recruitment 202416a
GIDM Recruitment for Various Posts 202416a
Dholera DICDL Recruitment for Various Posts 202414a
KHETI Bank Recruitment 202416a
SBI Sports Quota Recruitment 202414a
Railway RRC SR Apprentice Recruitment 202412A
RBI Recruitment Chief Archivist in Grade ‘D’ 202412A-
Gujarat Rojgaar Samachar 17 July 2024
RRB Paramedical Recruitment 2024 19S
Also check current Jobs Opening