KHETI Bank Recruitment 2024 for Various Posts

KHETI Bank Recruitment 2024 for Various Posts



KHETI Bank Recruitment 2024 for Various Posts:-  

THE GUJARAT STATE CO-OPERATIVE AGRICULTURE & RURAL DEVELOPMENT BANK LTD. (KHETI BANK) recently published Advertisement Recruitment for Various posts 2024. Eligible Candidates can apply for THE GUJARAT STATE CO-OPERATIVE AGRICULTURE & RURAL DEVELOPMENT BANK LTD. (KHETI BANK) RECRUITMENT OF Various posts ADVERTISEMENT 2024. To apply for these posts eligible candidates are advised to refer to the official advertisement. Details for this post like education qualification, selection process, application fee, age limit, and how to apply for this post are given below.

 

Before applying to THE GUJARAT STATE CO-OPERATIVE AGRICULTURE & RURAL DEVELOPMENT BANK LTD. (KHETI BANK) for the post, candidates should ensure that he/ she fulfills the eligibility criteria and other conditions mentioned in this advertisement. There Are 237 Vacancies that will be filled by Organization. The last day for registration is 16-08-2024. Candidates are advised to carefully read the full advertisement for details of educational qualification and other eligibility criteria before submission of application. More detailed information regarding educational qualification, age limit, selection procedure, how to apply, and last date for THE GUJARAT STATE CO-OPERATIVE AGRICULTURE & RURAL DEVELOPMENT BANK LTD. (KHETI BANK) Recruitment 2024 is mentioned below.

We have provided THE GUJARAT STATE CO-OPERATIVE AGRICULTURE & RURAL DEVELOPMENT BANK LTD. (KHETI BANK) Recruitment Apply details Online Direct Link here on this web page so that contestant can submit their form without being late. We suggest every candidate that they must read out this full article to check eligibility criteria for THE GUJARAT STATE CO-OPERATIVE AGRICULTURE & RURAL DEVELOPMENT BANK LTD. (KHETI BANK) vacancies and Important dates.

Keep visiting https://gujueduhouse.blogspot.com/ for more new jobs and updates.

Also check current Jobs Opening

 

THE GUJARAT STATE CO-OPERATIVE AGRICULTURE & RURAL DEVELOPMENT BANK LTD. (KHETI BANK) Bharti 2024

 

Job Summary:

Advertisement No.

Name of the Organization:  THE GUJARAT STATE CO-OPERATIVE AGRICULTURE & RURAL DEVELOPMENT BANK LTD. (KHETI BANK)

 

Total Vacancy237 Posts

 

Posts:

આસિસ્ટન્ટ જનરલ મેનેજર – 02

આસિસ્ટન્ટ જનરલ મેનેજર – 02
મનેજર – 02

મનેજર – 20
આસિસ્ટન્ટ મેનેજર –01

આસિસ્ટન્ટ મેનેજર (આઈટી) – 05
ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ A: 50

ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ B: 60

ટેક્નિકલ આસિસ્ટન્ટ ડ્રાઇવર – 20

ઓફિસ આસિસ્ટન્ટ : 75

 

Educational Qualification and other details: 

આસિસ્ટન્ટ જનરલ મેનેજર –

CA 50% + બેન્કિંગ ક્ષેત્રે 2 વર્ષનો એગ્રીકલ્ચર ક્રેડિટ ડિપાર્ટમેન્ટનો અનુભવ હોવો જોઈએ.
આસિસ્ટન્ટ જનરલ મેનેજર –

CA 50% + તમામ પ્રકારના ઓડિટ, ટેક્ષની કામગીરીનો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
મનેજર –

 માન્ય યુનિવર્સિટીમાં MBA (HR) 60% સાથે પાસ + બેન્કિંગ/કર્પોરેટ ક્ષેત્રે 3 વર્ષનો અનુભવ જરૂરી છે.
મનેજર –

માન્ય યુનિવર્સિટીમાંથી 60 ટકા માર્કસ સાથે ગ્રેજ્યુએટ અને CA ઇન્ટરમિડીએટ પાસ, આર્ટિકલશીપ પૂરુ કરેલુ હોવું જોઈએ ઉપરાંત બે વર્ષનો અનુભવ જરૂરી છે.


આસિસ્ટન્ટ મેનેજર –

 માન્ય યુનિવર્સિટીમાંથી 60 ટકા માર્કસ સાથે એમબીએ હોવા જોઈએ, ઉપરાંત બેન્કિંગનો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ.


આસિસ્ટન્ટ મેનેજર (આઈટી) –

માન્ય યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર એન્જિનિયર/સોફ્ટવેર એન્જિનિયર/50 ટકા માર્કસ સાથે એમબીએની ડિગ્રી હોવી જોઈએ, સાથે જ 5 વર્ષનો અનુભવ જરૂરી છે.


ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ A:

માન્ય યુનિવર્સિટીમાંથી 70 ટકા માર્કસ સાથે ગ્રેજ્યુએટ અને PGDCA/DCA/DCS/ccc+ કરેલું હોવું જોઈએ સાથે જ બેન્કિંગનો અનુભવ જરૂરી છે.

ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ B:

માન્ય યુનિવર્સિટીમાંથી 50 ટકા માર્કસ સાથે ગ્રેજ્યુએટ અને PGDCA/DCA/DCS/ccc+ કરેલું હોવું જોઈએ સાથે જ બેન્કિંગનો અનુભવ જરૂરી છે.

ટેક્નિકલ આસિસ્ટન્ટ ડ્રાઇવર –

ધોરણ 10 પાસ હોવાની સાથે ડ્રાઈવિંગ લાયસન્સ મેળવ્યાની તારીખથી 5 વર્ષનો મેન્યુઅલ ઓટોકાર ડ્રાઈવિંગનો અનુભવ, જીપીએસનું જ્ઞાન હોવું જોઈએ.

ઓફિસ આસિસ્ટન્ટ :

ધોરણ 10 પાસ અને કોમ્પ્યુટરનું જ્ઞાન હોય તેને પ્રથમ પસંદગી આપવામાં આવશે.

 

Please read Official Notification for Educational Qualification details.

 

Age Limit:

ધી ગુજરાત સ્ટેટ અગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેન્ક લી.માં અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદા અલગ અલગ પોસ્ટ આધારે 32 થી 35 વર્ષ સુધીની નક્કી કરવામાં આવી છે. તેનાથી વધુ વયના ઉમેદવાર અરજી કરી શકશે નહીં.

આસિસ્ટન્ટ જનરલ મેનેજર –

35 વર્ષથી વધુ નહીં

આસિસ્ટન્ટ જનરલ મેનેજર –

32 વર્ષથી વધુ નહીં
મનેજર –

32 વર્ષથી વધુ નહીં

મનેજર –

32 વર્ષથી વધુ નહીં
આસિસ્ટન્ટ મેનેજર –

35 વર્ષથી વધુ નહીં

આસિસ્ટન્ટ મેનેજર (આઈટી) –

32 વર્ષથી વધુ નહીં
ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ A:

32 વર્ષથી વધુ નહીં

ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ B:

32 વર્ષથી વધુ નહીં

ટેક્નિકલ આસિસ્ટન્ટ ડ્રાઇવર –

40 વર્ષથી વધુ નહીં

ઓફિસ આસિસ્ટન્ટ :

32 વર્ષથી વધુ નહીં

 (Please read Official Notification carefully for age relaxation)

 

Application MODE: Offline

 

પગાર

આસિસ્ટન્ટ જનરલ મેનેજર –

75000

આસિસ્ટન્ટ જનરલ મેનેજર –

75000
મનેજર –

30000

મનેજર –

30000


આસિસ્ટન્ટ મેનેજર –

 25000
આસિસ્ટન્ટ મેનેજર (આઈટી) –

25000
ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ A:

19000

ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ B:

18000

ટેક્નિકલ આસિસ્ટન્ટ ડ્રાઇવર –

17000

ઓફિસ આસિસ્ટન્ટ :

15500

 

Application  Fees: 

અનુ.નં.૧ થી ૮ ની કેડર માટેના અરજદારોએ બેંક તરફથી આપવામાં આવેલ નમુના મુજબની અરજીની સાથે રૂ ૩૦૦/- બેંકના QR કોડથી જમા કરાવવાના રહેશે. તથા અનુ.નં.૯ અને ૧૦ની કેડર માટેના અરજદારોએ બેંકના QR કોડથી રૂ ૧૫૦/- જમા કરાવવાના રહેશે. જે નોન-રીફંડેબલ રહેશે.

 

 

How to Apply? :

આ જગ્યાઓ માટે અરજી કરવા માંગતા ઉમેદવારોએ બેંકની સત્તાવાર વેબસાઈટ www.khetibank.org અને એજન્સીની વેબસાઇટ www.ethosindia.com ઉપરથી ફોર્મ ડાઉનલોડ કરી સંપૂર્ણ વિગતો ભરી તારીખ 16 ઓગસ્ટ 2024 કે તે પહેલા નિયત સરનામા પર મોકલવાનું રહેશે.

ઉમેદવારે અરજી સાથે શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્રની ખરી નકલ તેમજ QR code થી જમા કરાવેલ રકમની રસીદ સામેલ કરવાની રહેશે.

અરજી કરવાનું સરનામું:- ETHOS HR Management & Project Pvt.Ltd., ETHOS, Ornet Arcade, 101-102, opp. AUDA Garden, near Simandhar Jain Temple, Sumeru, Bodakdev, Ahmedabad, Gujarat 380054.

 

 

Important Dates:

Last Date: 16-08-2024

 

 

Important Links

Notification:  Click Here

Application FormClick Here

 

Official websiteClick Here

 

Gujueduhouse home pageClick Here 

   Join Telegram Channel click here

Note: Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement. 

Also Read:

Samagrah Shiksha SSA Gyan Sahayak Bharti 20245A


SBI Sports Quota Recruitment 202414a


IPPB Recruitment for Various Posts 20249a


CSIR – CSMCRI Recruitment for Project Assistant Posts 202431ju

CSIR – CSMCRI Recruitment for Project Associate Posts 202427ju



RNSBL bank Recruitment for Sr. Executive Post 202430ju


Railway RRC SR Apprentice Recruitment 202412A


Navsari NAU Recruitment for RA, SRF Post 20249a






SBI SO Recruitment 2024 for 1040+ Various Posts 8a


Dudhsagar Dairy Recruitment for Various Posts 202431ju



GACL Recruitment for Various Posts 202427ju


Gujarat Rojgaar Samachar 17 July 2024


GUJARAT INDUSTRIES POWER COMPANY LTD. (GIPCL) Recruitment  202428ju

MUCBANK Recruitment for Clerical Trainee Post 202431JU


GSSSB Probation Officer Recruitment 202431ju


India Post GDS Recruitment 2024 44228 Post-5a


Indian Army NCC 57th Entry Recruitment 20249a




VADODARA VMC Recruitment for Station Officer Post 202429ju


IBPS Clerk Recruitment 2024 CRP-XIV 6128 Posts27ju

Also check current Jobs Opening