VADODARA VMC Recruitment for Various Posts 2024

VADODARA VMC Recruitment for Various Posts 2024



VADODARA MUNICIPAL CORPORATION (VMC) Recruitment for 220 POSTS 2024:-  

VADODARA MUNICIPAL CORPORATION (VMC) recently published Advertisement Recruitment for 220 posts 2024. Eligible Candidates can apply for VADODARA MUNICIPAL CORPORATION (VMC) RECRUITMENT OF 220 posts ADVERTISEMENT 2024. To apply for these posts eligible candidates are advised to refer to the official advertisement. Details for this post like education qualification, selection process, application fee, age limit, and how to apply for this post are given below.

 

Before applying to VADODARA MUNICIPAL CORPORATION (VMC) for the post, candidates should ensure that he/ she fulfills the eligibility criteria and other conditions mentioned in this advertisement. There Are 220 Vacancies that will be filled by Organization. The last day for registration is 12-01-2024. Candidates are advised to carefully read the full advertisement for details of educational qualification and other eligibility criteria before submission of application. More detailed information regarding educational qualification, age limit, selection procedure, how to apply, and last date for VADODARA MUNICIPAL CORPORATION (VMC) Recruitment 2024 is mentioned below.

We have provided VADODARA MUNICIPAL CORPORATION (VMC) Recruitment Apply details Online Direct Link here on this web page so that contestant can submit their form without being late. We suggest every candidate that they must read out this full article to check eligibility criteria for VADODARA MUNICIPAL CORPORATION (VMC) vacancies and Important dates.

Keep visiting https://gujueduhouse.blogspot.com/ for more new jobs and updates.

Also check current Jobs Opening

 

VADODARA MUNICIPAL CORPORATION (VMC) Bharti 2024

 

Job Summary:

Advertisement No. ૧૨૫૮/૨૦૨૩-૨૪

Name of the Organization:  VADODARA MUNICIPAL CORPORATION (VMC)

 

Total Vacancy220 Posts

 

Posts:

• Medical Officer (Contractual): 47

• Staff Nurse (Contractual): 56

• MPHW- Male (Contractual): 58

• Security Guard (Out Sourcing): 59

Educational Qualification and other details: 

·         મેડીકલ ઓફિસર (કરાર આધારીત): એમ.બી.બી.એસ., ગુજરાત મેડીકલ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવુ જરૂરી છે.

·         સ્ટાફ નર્સ (કરાર આધારીત): ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થામાંથી BSC(Nursing) નો કોર્સ, અથવા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થામાંથી જનરલ નર્સિંગ ડિપ્લોમા અને મિડવાઇફરી નો કોર્સ. ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવુ જરૂરી છે. બેઝીક કોમ્પ્યુટર નો સર્ટિફિકેટ કોર્સ કરેલ હોવો જરૂરી છે.

·         એમ.પી.એચ.ડબલ્યુ- Male (કરાર આધારીત): ૧૨ પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી એમ.પી.એચ.ડબલ્યુ.નો ૧ વર્ષિય તાલીમ કોર્ષ અથવા ૧૨ પાસ અને માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્ષ કરેલો હોવો જોઇએ. બેઝીક કોમ્પ્યુટર નો સર્ટિફિકેટ કોર્સ કરેલ હોવો જરૂરી છે.

·         સિક્યોરીટી ગાર્ડ (Out Sourcing): ધોરણ ૮ પાસ તેમજ ગુજરાતી ભાષાનું સંપુર્ણ જ્ઞાન ધરાવતા હોવા જોઇએ. આર્મીના એક્સ સર્વીસમેનને પસંદગીમા પ્રાધાન્ય

 

Please read Official Notification for Educational Qualification details.

 

Age Limit:

As per rules

(Please read Official Notification carefully for age relaxation)

 

Application MODE: ONline

 

Location:-Vadodara

Rules: 

·         જાહેરાતની સામાન્ય જોગવાઇઓઃ

·         ઉપર જણાવેલ જગ્યા માટે ઉમેદવારી કરતાં પહેલાં ઉમેદવારે પોતે જરૂરી પાત્રતા ધરાવે છે કે નહીં તેની ખાત્રી કરવી.

·         રસ ધરાવતા ઉમેદવારોએ તા.- ૨૯/૧૨/૨૦૨૩ (૧૨.૦૧કલાક) થી તા. ૧૨/૦૧/૨૦૨૪ (૨૩.૫૯ કલાક) દરમ્યાન www.vmc.gov.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરતાં પહેલા ભરતીને લગતી માહિતી તેમજ સુચનાઓ www.vmc.gov.in ઉપરથી વાંચી લેવાની રહેશે.

·         શૈક્ષણિક માહીતી: દરેક પોસ્ટ માટેની શૈક્ષણિક માહીતી જો સામેલ education qualification details મા ના હોય તો OTHER1 અને કોમ્પુટર કોર્ષ ની માહીતી OTHER2 માં ભરવી.

·         વયમર્યાદાઃ જગા નં ૧ માટે -૬૨ વર્ષ થી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહીં. જગા નં ૨, ૩ અને ૪ માટે – ૪૫ વર્ષ થી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહીં. અરજી સ્વીકારવાની છેલ્લી તારીખને ધ્યાને લઇને ઉંમર ગણવામાં આવશે.

·         ઉમેદવારે નિયત અરજી પત્રકમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવાઓ કચેરી દ્વારા માંગવામાં આવે ત્યારે અસલમાં રજુ કરવાના રહેશે અન્યથા અરજીપત્રક જે તે તબકકે રદ ગણવામાં આવશે.

·         ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી જગ્યાને અનુરૂપ CCC+/CCC લેવલનો કોમ્પ્યુટર કોર્ષ અવશ્ય પાસ કરેલ હોવો જોઇએ.

·         ભરતી પ્રક્રિયા દરમ્યાન જો કોઇ ઉમેદવાર દ્વારા સીધી અથવા આડકતરી રીતે રાજકીય કે અન્ય કોઇ રીતે
ભલામણના પ્રયાસ કરનાર ઉમેદવાર ગેરલાયક ઠરશે. 8. ઉમેદવારે અરજી પત્રકમાં કોઇ પણ વિગત ખોટી બતાવેલ હશે અને તે ધ્યાનમાં આવશે તો તેનું અરજીપત્રક/નિમણુંક કોઇ પણ તબકકે રદ કરવામાં આવશે.

·         આ જાહેરાત અન્વયેની ભરતી અંગે લેખિત પરિક્ષા/મૌખિક ઇન્ટરવ્યુ બાબતે વડોદરા મહાનગર પાલિકા ના સક્ષમ અધિકારીશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવશે.

·         પ્રમાણપત્રોની પ્રત્યક્ષ ચકાસણી/લેખિત/મૌખિક કસોટી માટે બોલાવવામાં આવતા ઉમેદવારોને કોઇપણ જાતનું મુસાફરી ભથ્થુ મળવાને પાત્ર થશે નહીં.

·         આ જાહેરાત કોઇ પણ કારણસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થશે તો તેમ કરવાનો સંપૂર્ણ હક/અધિકાર મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, વડોદરા ને રહેશે.

·         ઉમેદવારને ઓનલાઇન અરજી કર્યા બાદ જાહેરાત સંબંધી અન્ય કોઇ સુચના માટે www.vmc.gov.in વેબસાઇટ સતત જોતા રહેવા અનુરોધ છે.

 

 

How to Apply? :

Interested and eligible candidates can apply online official website.

 

Important Dates:

Starting Date: 29-12-2023

Last Date: 12-01-2024

 

 

Important Links

Notification:  Click Here

More information :  Click Here

ApplyClick Here

 

Official websiteClick Here

 

Gujueduhouse home pageClick Here 

   Join Telegram Channel click here

Note: Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement. 


Also Read:

UGVCL Recruitment 202422j

GSSSB Recruitment 202416j

HSCL Recruitment 2024-31j

SAC Ahmedabad Recruitment 202415J

Gujarat  Rojgaar Samachar 27-December-2023

RRC WCR RAILWAY Recruitment 2023-2414j

RAJKOT RMC Recruitment 202410j

Gujarat Rojgaar Samachar 20-December-2023

Central Bank of India Recruitment 20249j

UPSC NDA 1 20249j

UPSC CDS 1 20249J

Gujarat Rojgaar Samachar  13-December-2023

Kaushalya university recruitment 2023-2415j-

 Sardarkrushinagar Dantiwada Agricultural University recruitment 2023-248j-

Unjha nagarpalika recruitment 2023-244j-

UIIC Recruitment for Assistant Posts 20246j

IOCL Recruitment 2023-245j 

Sojitra Recruitment 20234j-

Dahegam Recruitment 20238j-

Kheda nagarpalika Recruitment 2023 12j-

Umreth Nagarpalika Recruitment 2023 10j-

RRCWR RAILWAY Recruitment 20239j-

Gujarat Rojgaar Samachar  06-December-2023