GSSSB Recruitment 2024 for 4304 Head Clerk, Senior Clerk, Jr. Clerk and Various Other Posts

GSSSB Recruitment 2024 for 4304 Head Clerk, Senior Clerk, Jr. Clerk and Various Other Posts



Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB) Recruitment 2024 for 4304 Head Clerk, Senior Clerk, Jr. Clerk and Various Other Posts:-  

GUJARAT GAUN SEVA PASANDGI MANDAL (GSSSB) recently published Advertisement Recruitment for 4304 posts 2024. Eligible Candidates can apply for GUJARAT GAUN SEVA PASANDGI MANDAL (GSSSB) RECRUITMENT OF 4304 posts ADVERTISEMENT 2024. To apply for these posts eligible candidates are advised to refer to the official advertisement. Details for this post like education qualification, selection process, application fee, age limit, and how to apply for this post are given below.

 

Before applying to GUJARAT GAUN SEVA PASANDGI MANDAL (GSSSB) for the post, candidates should ensure that he/ she fulfills the eligibility criteria and other conditions mentioned in this advertisement. There Are 4304 Vacancies that will be filled by Organization. The last day for registration is 31-01-2024. Candidates are advised to carefully read the full advertisement for details of educational qualification and other eligibility criteria before submission of application. More detailed information regarding educational qualification, age limit, selection procedure, how to apply, and last date for GUJARAT GAUN SEVA PASANDGI MANDAL (GSSSB) Recruitment 2024 is mentioned below.

We have provided GUJARAT GAUN SEVA PASANDGI MANDAL (GSSSB) Recruitment Apply details Online Direct Link here on this web page so that contestant can submit their form without being late. We suggest every candidate that they must read out this full article to check eligibility criteria for GUJARAT GAUN SEVA PASANDGI MANDAL (GSSSB) vacancies and Important dates.

Keep visiting https://gujueduhouse.blogspot.com/ for more new jobs and updates.

Also check current Jobs Opening

 

GUJARAT GAUN SEVA PASANDGI MANDAL (GSSSB) Bharti 2024

 

Job Summary:

Advertisement No. 2126/202324

Name of the Organization:  GUJARAT GAUN SEVA PASANDGI MANDAL (GSSSB)

 

Total Vacancy4304 Posts

 

Posts:


 

સંવર્ગનું નામ

વિભાગ / ખાતાની વડાની કચેરીનું નામ

કુલ જગ્યા

જુનિયર ક્લાર્ક

વિવિધ ખાતાના વડા

2018

સિનીયર ક્લાર્ક

વિવિધ ખાતાના વડા

532

હેડ કલાર્ક

વિવિધ ખાતાના વડા

169

ઓફિસ આસિસ્ટન્ટ

સચિવાલય, જાહેર સેવા આયોગ

210

જુનિયર કલાર્ક

કલેકટર કચેરીઓ

590

કાર્યાલય અધિક્ષક

કમિશ્નરશ્રી, મત્સ્યોઉદ્યોગની કચેરી

2

કચેરી અધિક્ષક

ખેતી નિયામકની કચેરી

3

સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1

નોંધણી સર નિરીક્ષકની કચેરી

45

સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2

નોંધણી સર નિરીક્ષકની કચેરી

53

સ્ટેમ્પ નિરીક્ષક

સુપ્રિ. ઓફ સ્ટેમ્પસની કચેરી

23

સમાજ કલ્યાણ નિરીક્ષક

નિયામકશ્રી વિકસતી જાતી

46

મદદનીશ સમાજ કલ્યાણ નિરીક્ષક

નિયામકશ્રી વિકસતી જાતી કલ્યાણ

13

સમાજ કલ્યાણ નિરીક્ષક

નિયામકશ્રી અનુસૂચિત જાતી કલ્યાણ

102

ગૃહમાતા

નિયામકશ્રી સમાજ સુરક્ષા

6

ગૃહપતિ

નિયામકશ્રી સમાજ સુરક્ષા

14

મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી

નિયામકશ્રી આદિજાતિ વિકાસની કચેરી

65

મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી

નિયામકશ્રી અનુસૂચિત જાતી

7

આસિસ્ટન્ટ / આસિસ્ટન્ટ ડેપો મેનેજર

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી.

372

ડેપો મેનેજર (ગોડાઉન મેનેજર)

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી.

26

જુનિયર આસિસ્ટન્ટ

નિયામકશ્રી, સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી

8

કુલ જગ્યા

 

4304

 

Educational Qualification and other details: 

Graduate

૧) ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાંટ કમિશન અધિનિયમ-૧૯૫૬ ની કલમ-૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇશે.
અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઇશે;
(૨) ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇશે.
(૩) ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.

Please read Official Notification for Educational Qualification details.

 

Age Limit:

As per rules

(Please read Official Notification carefully for age relaxation)

 

Application Fees: 

·         General: Rs. 500/-

·         Others: Rs. 400/- 

·         The fees paid shall be refunded to those candidates who appear for the examination.

 

Application MODE: Online

 

Location:-Gujarat

 

 Salary for First Five years: 

·         હેડ કલાર્ક: 40800/-

·         સીનીયર કલાર્ક: 26000/-

·         ઓફિસ આસિસ્ટન્ટ: 26000/-

·         કલેકટર કચેરીના ક્લાર્ક: 26000/-

·         જુનિયર ક્લાર્ક: 26000/-

·         કાર્યાલય અધિક્ષક: 49600/-

·         કચેરી અધિક્ષક: 49600/-

·         સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-9: 49600/-

·         સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૨: 40800/-

·         સ્ટેમ્પ નિરીક્ષક: 40800/-

·         સમાજ કલ્યાણ નિરીક્ષક: 40800/-

·         મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી: 49600/-

·         સમાજ કલ્યાણ નિરીક્ષક: 40800/-

·         ગૃહમાતા: 26000/-

·         ગૃહપતિ: 26000/-

·         મદદનીશ આદિજાતિ – વિકાસ અધિકારી: 49600/-

·         મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી: 49600/-

·         આસિસ્ટન્ટ / આસિસ્ટન્ટ ડેપો મેનેજર: 26000/-

·         ડેપો મેનેજર (ગોડાઉન મેનેજર): 40800/-

·         જુનીયર આસીસ્ટન્ટ: 26000/-

 

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી પ્રક્રિયા પરીક્ષા પદ્ધતિથી કરવામાં આવશે. પરીક્ષા પદ્ધતિના નિયમો અનુસાર બે તબક્કામાં સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે.
1) પ્રાથમિક પરીક્ષા (ગ્રુપ A અને ગ્રુપ B માટે સંયુક્ત પરીક્ષા) (CBRT પદ્ધતિથી)
2) મુખ્ય પરીક્ષા

તબક્કો ૧ : પ્રાથમિક પરીક્ષા (ગ્રુપ – A અને ગ્રુપ – B માટે સંયુક્ત પરીક્ષા) (CBRT પધ્ધતિથી)

1.

Reasoning

40 Marks

2.

Quantitive aptitude

30 Marks

3.

English

15 Marks

4.

Gujarati

15 Marks

 

Total

100 Marks

 

 

·          મુખ્ય પરીક્ષા માટેના ઉમેદવારોને પસંદ કરવા પ્રથમ તબક્કામાં ગ્રુપ – A અને ગ્રુપ – B હેઠળના તમામ સંવર્ગો માટે પ્રાથમિક પરીક્ષા MCQ- પ્રકારના પ્રશ્નો ધરાવતી Computer Based Response Test (CBRT) પદ્ધતિથી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. .

·         પ્રાથમિક પરીક્ષા ૧૦૦ પ્રશ્નોના પ્રશ્નદીઠ ૧ ગુણ લેખે કુલ ૧૦૦ ગુણ ની રહેશે. પરીક્ષાનો સમય ૬૦ મિનિટનો રહેશે.

·         પ્રશ્નના પ્રત્યેક ખોટા જવાબદીઠ ૦.૨૫ ગુણ નેગેટીવ માર્કીંગ રહેશે.

·         દિવ્યાંગ ઉમેદવારના કિસ્સામાં પ્રત્યેક કલાક દીઠ વધારાની ૨૦ મીનીટ લેખે વધારાનો સમય ફાળવવામાં આવશે.

·         પ્રાથમિક કસોટી ફક્ત સ્ક્રીનીંગ ટેસ્ટ માટે છે. પ્રાથમિક કસોટીમાં ઉમેદવારે મેળવેલ ગુણને આખરી પસંદગી યાદી માટે ધ્યાને લેવામાં આવશે નહી.

·         અરજી ફી સાથે અરજી કરનાર દરેક ઉમેદવારને અરજીની ચકાસણી કર્યા સિવાય કામચલાઉ ધોરણે પ્રિલિમિનરી પરીક્ષામાં બેસવા દેવામાં આવશે.

·         પ્રાથમિક પરીક્ષાને અંતે ગ્રુપ – A અને ગ્રુપ – B માટે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની અલગ અલગ યાદી તૈયાર કરવામાં આવશે. અને ગ્રુપ – A અને ગ્રુપ B માટે મેરીટસના આધારે ભરવાની થતી કેટેગરીવાઈઝ જગ્યાના સાત ગણા ઉમેદવારોને ગ્રુપ – A અને ગ્રુપ – B માટેની બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે.

·         મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારો આ જાહેરાત અન્વયેની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ અન્ય જરૂરી લાયકાત સંતોષે છે તેમ માનીને મુખ્ય પરીક્ષા માટે શરતી પ્રવેશ આપવામાં આવશે.

·         આ પરીક્ષા Computer Based Response Test (CBRT) પદ્ધતિ થી મલ્ટી સેશન માં યોજવાની હોઈ ઉમેદવારોનું નોર્મલાઈઝેશન પધ્ધતિથી યોગ્ય મુલ્યાંકન કરી પરીક્ષાનું પરીણામ

 

તબક્કો – ૨ : મુખ્ય પરીક્ષા

·         પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ સામાન્ય વહીવટ વિભાગના તા. ૧૮-૦૫-૨૦૨૩ના જાહેરનામા મુજબ ગ્રુપ-A માટે વર્ણાત્મક જ્યારે ગ્રુપ-B માટે MCQ- પ્રકારના પ્રશ્નો ધરાવતી Computer Based Response Test (CBRT) પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. મુખ્ય પરીક્ષા અંગેની વિગતો આ સાથે સામેલ Appendix-G મુજબ તથા પરીક્ષાનો અભ્યાસક્રમ Appendix-H મુજબ રહેશે.

 

લઘુત્તમ લાયકી ધોરણ:-

·         પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારે આપેલ પરીક્ષામાં મેળવેલ ગુણનું ન્યુનત્તમ ગુણવત્તા ધોરણ ૪૦ ટકા રાખવામાં આવેલ છે. ઉમેદવારે પ્રત્યેક તબક્કાની પરીક્ષામાં લઘુત્તમ લાયકી ગુણવત્તાનું ધોરણ ૪૦ ટકા માર્કસ નિયત કરવામાં આવેલ છે. તેમાં કોઈપણ કેટેગરીના ઉમેદવારો માટે ૪૦ ટકા માર્કસ કરતાં ઓછું ન્યુનતમ ગુણવત્તા ધોરણ (Qualifying Standard) કોઈપણ સંજોગોમાં નક્કી કરી શકાશે નહીં.

 

How to Apply? :

Interested and eligible candidates can apply online official website.

Apply કરતી વખતે Educational Details ભરાયા બાદ “પરીક્ષા ગ્રુપ પસંદગી” માં કયા ગ્રુપમાં પરીક્ષા આપવાની છે તે માટે કોઈપણ એક ગ્રુપની પસંદગી કરવાની રહેશે

Important Dates:

Starting Date: 04-01-2024

Last Date: 31-01-2024

 

 

Important Links

Notification:  Click Here

ApplyClick Here

 

Official websiteClick Here

 

Gujueduhouse home pageClick Here 

   Join Telegram Channel click here

Note: Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement. 


Also Read:

UGVCL Recruitment 202422j

VADODARA VMC Recruitment 202412j

GSSSB Recruitment 202416j

HSCL Recruitment 2024-31j

SAC Ahmedabad Recruitment 202415J

Gujarat  Rojgaar Samachar 27-December-2023

RRC WCR RAILWAY Recruitment 2023-2414j

RAJKOT RMC Recruitment 202410j

Gujarat Rojgaar Samachar 20-December-2023

Central Bank of India Recruitment 20249j

UPSC NDA 1 20249j

UPSC CDS 1 20249J

Gujarat Rojgaar Samachar  13-December-2023

Kaushalya university recruitment 2023-2415j-

 Sardarkrushinagar Dantiwada Agricultural University recruitment 2023-248j-

Unjha nagarpalika recruitment 2023-244j-

UIIC Recruitment for Assistant Posts 20246j

IOCL Recruitment 2023-245j 

Sojitra Recruitment 20234j-

Dahegam Recruitment 20238j-

Kheda nagarpalika Recruitment 2023 12j-

Umreth Nagarpalika Recruitment 2023 10j-

RRCWR RAILWAY Recruitment 20239j-

Gujarat Rojgaar Samachar  06-December-2023