PSI/ LRD Constable Important Notification regarding Call Letters 2022

 PSI/ LRD Constable Important Notification regarding Call Letters 2022



Gujarat Police Important Notification regarding PSI/ LRD Constable Call Letters:-   

Gujarat Police recently published an Important Notification regarding Call Letters Recruitment for PSI/ LRD Constable 2022. Eligible Candidate who has applied for the examination can check from the official website. Detail Important Notification is given below on this page.

Keep visiting https://gujueduhouse.blogspot.com/ for more new jobs and updates.

Job Summary:

Posts: PSI/ LRD Constable

:: તા.૧૯/૦૨/૨૦૨૨ ::

() પો... અને લોકરક્ષક બન્ને માટે ઉમેદવારી કરેલ હોય અને બન્ને અરજીમાં એક સરખી માહિતી ભરેલ હોય તેવા ,૬૨,૩૪૭ ઉમેદવારોના પો... અને લોકરક્ષકના કોલલેટર મર્જ કરવામાં આવેલ અને આવા ઉમેદવારોના પો...ના કોલલેટરમાં લોકરક્ષકનો કન્ફર્મેશન દર્શાવવામાં આવેલ છે અને આવા ઉમેદવારોએ હવે ભરતી બોર્ડ ખાતે કોલલેટર મર્જ કરવા અંગે કોઇ અરજી આપવાની જરૂર નથી.

() જે ઉમેદવારોની પો... અને લોકરક્ષકની અરજીની માહિતીમાં તફાવત હતો તેવા ઉમેદવારોના કોલલેટર મર્જ થઇ શકેલ નથી. આવા ઉમેદવારોને પો... અને લોકરક્ષકના અલગ-અલગ કોલલેટર મળેલ હતા. આવા ઉમેદવારોને બન્ને કોલલેટર મર્જ કરાવવા અંગેની અરજી આપવા જણાવેલ હતુ, તે મુજબ તા.૧૮.૦૨.૨૦૨૨ સુધીમાં મળેલ અરજીઓ મુજબ કુલ-૭૧૯૯ ઉમેદવારોના પો... અને લોકરક્ષકના કોલલેટર મર્જ કરવામાં આવેલ છે તેવા ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલીક કરો....

() જે ઉમેદવારોને પો... અને લોકરક્ષકના અલગ-અલગ કોલલેટર મળેલ હોય અને મર્જ કરાવવા અંગેની અરજી આપેલ ના હોય તેવા પો... કેડરની કસોટી પાસ કરેલ ઉમેદવારોએ પો... અને લોકરક્ષકના કોલલેટર મર્જ કરવા અંગેની અરજી લોકરક્ષક ભરતી બોર્ડની કચેરી, બંગલા નં.-૧૨, સરિતા ઉદ્યાનની નજીક, સેકટર-, ગાંધીનગર-૩૮૨૦૦૭ ખાતે તા.૨૬/૦૨/૨૦૨૨ સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. તા.૨૬/૦૨/૨૦૨૨ બાદ મળેલ અરજીઓ માન્ય રાખવામાં આવશે નહિં. અરજીનો નમૂનો જોવા માટે અહીં કલીક કરો....

 

Important Links


Official websiteClick Here

Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement. 

  

              Join Us on Whatsapp:Click Here

 New jobsClick Here

Latest Job, News, and Updates: Click Here

Latest Results: Click Here

Answer key: Click Here

Question Papers: Click Here

Call Letters:  Click Here

Rozgaar Samachar Gujarat: Click Here