ITI Patan Recruitment for Pravasi Supervisor Instructor Post 2024
ITI Patan (ITI Patan Recruitment 2024) has published an Advertisement for the Pravasi Supervisor Instructor Posts. Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below.
Keep visiting https://gujueduhouse.blogspot.com/ for more new jobs and updates.
Also check current Jobs Opening
ITI Patan Recruitment 2024
Recruitment Organization | ITI Patan |
Posts Name | Pravasi Supervisor Instructor |
Vacancies | As per requirement |
Job Location | India |
Last Date to Apply | 23-09-2024 |
Mode of Apply | Offline |
Category | ITI Patan Recruitment 2024 |
Job Details:
Posts:
- Pravasi Supervisor Instructor
Total No. of Posts:
- As per requirement
Selection Process:
- Candidates will be selected based on an interview.
How to Apply?
- Eligible candidates may send their application & necessary documents to the given address in the advertisement.
- નિયામકશ્રી રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, સમી જિ. પાટણ ખાતે જુદા જુદા NCVT/GCVT વ્યવસાયો માટે હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર ટ્રેડ માટે સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટરની નિયમિત જગ્યાઓ ન ભરાય અથવા સંસ્થાને જરૂરી જણાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થારૂપે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટરની તદ્દન હંગામી રીતે માનદ સેવાઓ (Honorarium) માટે જરૂરી લાયકાત ધરાવતાં ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. પીરીયડ દીઠ સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ મુજબ એક કલાકના રૂા. ૯૦/- લેખે મહત્તમ દૈનિક પીરીયડ ૬ કલાક લેખે મહત્તમ દૈનિક માનદ વેતન રૂા. ૫૪૦/-ના દરે માસિક રૂા. ૧૪૦૪૦/-થી વધે નહિ તે રીતે માનદ વેતન ચુકવવામાં આવશે. લાયકાતના નિયમો ખાતાના પ્રવર્તમાન ભરતી નિયમો મુજબ રહેશે. CITS પાસ ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
- વધુમાં ધોરણ ૧૦ પછીના બે વર્ષના ટ્રેડમાં બીજા વર્ષના તાલીમાર્થીઓને ધોરણ ૧૨ના અંગ્રેજી વિષયની તાલીમ આપવા માટે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર તદ્દન હંગામી રીતે માનદ સેવાઓ (Honorarium) માટે અંગ્રેજી વિષય સાથે B.A. B.ed/B.A.M.ed/M.A.B.ed/M.A.M.ed ની શૈક્ષણિક લાયકાત ધરાવતાં હોય તેવા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. પીરીયડ દીઠ સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ મુજબ એક કલાકના રૂા. ૯૦/- લેખે મહત્તમ દૈનિક પીરીયડ ૬ કલાક લેખે અઠવાડીયાના ત્રણ દિવસનું માનદ વેતન ચુકવવામાં આવશે. ઉમેદવારે શૈક્ષણિક લાયકાત, અનુભવ સાથેની વિગતવાર અરજી તમામ આધારભૂત પુરાવાઓ સાથે સંસ્થામાં રૂબરૂ જમા કરાવવાની રહેશે. અરજી ફોર્મમાં સંપર્ક નંબર આપવો ફરજીયાત રહેશે. આ સંપૂર્ણ પ્રક્રિયા મેરિટ આધારિત છે. પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર તરીકે આવના૨ ઉમેદવારોને કોઈ અન્ય સેવા વિષયક હક્કદાવો કરી શકશે નહીં તે મુજબનું લેખિતમાં એફિડેવીટ/બાંહેધરી પત્ર આપવાનું રહેશે. (૧) સંસ્થામાં રૂબરૂ અરજી આપવાની છેલ્લી તા. ૨૩/૦૯/૨૦૨૪ (૨) રૂબરૂ અરજી આપવાનું સ્થળ : આચાર્યશ્રીની કચેરી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, સમી, બસ સ્ટેશન રોડ, જિ: પાટણ – ૩૮૪૨૪૫
Last Date:
Event | Date |
Last Date to Apply | 23-09-2024 |
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
Gujueduhouse home page: Click Here
Note: Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement.
Also Read: