Gujarat Police Recruitment 2024 12472 PSI Constable Jail Sepoy

Gujarat Police Bharti 2024 12472 PSI Constable Jail Sepoy Recruitment



Gujarat Police Bharti 12472 PSI Constable Jail Sepoy Recruitment 2024:-  

GUJARAT POLICE RECRUITMENT BOARD recently published Advertisement Recruitment for 12472 PSI Constable Jail Sepoy posts 2024. Eligible Candidates can apply for GUJARAT POLICE RECRUITMENT BOARD RECRUITMENT OF 12472 PSI Constable Jail Sepoy posts ADVERTISEMENT 2024. To apply for these posts eligible candidates are advised to refer to the official advertisement. Details for this post like education qualification, selection process, application fee, age limit, and how to apply for this post are given below.

 

Before applying to GUJARAT POLICE RECRUITMENT BOARD for the post, candidates should ensure that he/ she fulfills the eligibility criteria and other conditions mentioned in this advertisement. There Are 12472 Vacancies that will be filled by Organization. The last day for registration is 30-04-2024. Candidates are advised to carefully read the full advertisement for details of educational qualification and other eligibility criteria before submission of application. More detailed information regarding educational qualification, age limit, selection procedure, how to apply, and last date for GUJARAT POLICE RECRUITMENT BOARD Recruitment 2024 is mentioned below.

We have provided GUJARAT POLICE RECRUITMENT BOARD Recruitment Apply details Online Direct Link here on this web page so that contestant can submit their form without being late. We suggest every candidate that they must read out this full article to check eligibility criteria for GUJARAT POLICE RECRUITMENT BOARD vacancies and Important dates.

Keep visiting https://gujueduhouse.blogspot.com/ for more new jobs and updates.

Also check current Jobs Opening

 

GUJARAT POLICE RECRUITMENT BOARD Bharti 2024

 

Job Summary:

Advertisement No.GPRB/202324/1

Name of the Organization:  GUJARAT POLICE RECRUITMENT BOARD

 

Total Vacancy12472 Posts

 

Posts:

• Unarmed Police Sub Inspector (Male): 316
• Unarmed Police Sub Inspector (Female): 156
• Unarmed Police Constable (Male): 4422
• Unarmed Police Constable (Female): 2178
• Armed Police Constable (Male): 2212
• Armed Police Constable (Female): 1090
• Armed Police Constable (SRPF): 1000
• Jail Sepoy (Male): 1013
• Jail Sepoy (Female): 85

Educational Qualification and other details: 

બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટર:

(PSI) ઉમેદવાર ભારતમાં અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ-૧૯૫૬ની કલમ-૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઇશે અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઇશે.

 

બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપોઇ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.): 

(Lokrakshak) ધોરણ ૧૨ પાસ-હાયર સેકન્ડરી પરીક્ષા અથવા ગુજરાત સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના તા.૧૫/૦૫/૨૦૧૨ ના ઠરાવ નં.રવભ-૧૦૨૦૧૧- યુ.ઓ.૧૯૦.ક માં જણાવ્યા મુજબ ધોરણ-૧૨ સમકક્ષ પરીક્ષા પાસ હોવા જોઇએ.

Please read Official Notification for Educational Qualification details.

 

Age Limit:

·         બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટર માટે લધુતમ-૨૧ વર્ષ મહત્તમ-૩૫ વર્ષ

·         લોકરક્ષક કેટર માટે લધુતમ -૧૮ વર્ષ મહત્તમ-૩૩વર્ષ

પો..કેડર અને લોકરક્ષક કેડરમાં ઉપલી વય મર્યાદામાં છુટ બાબતે સુચનાઓઃ

·         SC, ST, SEBC, EWS ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં પાચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે.

·         તમામ મહિલા ઉમેદવારો ઉપલી વય મર્યાદામાં પાચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે.

·         અનામત કક્ષાના મહિલા ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં ૧૦ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે.

·         રાજય પોલીસ દળમાં કોન્સ્ટેબલ / હેડ કોન્સ્ટેબલ / .એસ.આઇતરીકે હાલ સેવા બજાવી રહેલા ઉમેદવારોને બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં ઉપલી વયમાં નિયમ મુજબ ત્રણ વર્ષની છુટછાટ મળવાપાત્ર રહેશે.

·         માજી સૈનિકના વખતો વખતના નિયમોનુસાર મળવાપાત્ર છુટ.

·         ઉપરોકત તમામ છુટાછાટ બાદ ઉમેદવાર ( માજી સૈનિક સિવાયની ઉંમર ૪૫ (પિસ્તાલીસવર્ષથી વધુ  હોવી જોઇએ.

 (Please read Official Notification carefully for age relaxation)

 

Application MODE: Online

 

Location:-Gujarat

Application Fees: 

ફકત જનરલ ઉમેદવારો (પુરૂષ/મહિલા) એ

·         પો.સ.ઇ. કેડર માટે રૂ. ૧૦૦ તથા બેંકના સર્વિસ ચાર્જીસ

·         લોકરક્ષક કેડર માટે રૂ. ૧૦૦ તથા બેંકના સર્વિસ ચાર્જીસ

·         બંન્ને (પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડર) રૂ. ૨૦૦ તથા બેંકના સર્વિસ ચાર્જીસ

 

 

·          મહિલાઓ કઇ કઇ જગ્યાઓ માટે અરજી કરી શકશે?
જવાબઃ મહિલાઓ એસ.આર.પી.એફ કોન્સ્ટેબલ (SRPF) સિવાય તમામ જગ્યાઓ માટે અરજી કરી શકશે.

·         માજી સૈનિક તરીકે અરજી કોણ કરી શકે?
જવાબઃ આર્મી/નેવીએર ફોર્સમાંથી નિયમોનુસાર નિવૃત્ત થયેલ હોય અથવા અરજી કરવાની છેલ્લી તારીખ થી એક વર્ષની અંદર નિવૃત થનાર હોય તે  માજી સૈનિક તરીકે અરજી કરી શકે. BSF/ RPF /પેરામીલેટ્રી ફોર્સના નિવૃત્ત કર્મચારી અરજી કરી શકે નહીં.)

·         શારીરીક અપંગતા (ખોડખાપણમાટે કેટલી જગ્યા અનામત છે?
જવાબઃ  પોલીસ વિભાગની ભરતી હોવાથી કોઇ જગ્યા અનામત નથી.

·         CCC કોમ્પ્યુટરનું સર્ટીફિકેટ  હોય તો અરજી કરી શકાય?
જવાબઃ હાપરંતુ કોમ્પ્યુટરનું પૂર્વજ્ઞાન હોવુ જરૂરી છેજે અંગે રાજય સરકારશ્રીએ વખતો-વખત નકકી કર્યા મુજબ કોમ્પ્યુટરની બેઝીક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું આવું પ્રમાણપત્ર નિમણુંક મેળવતા પહેલા અચુક રજુ કરવાનું રહેશે

·         SEBC માટે નોન-ક્રિમીલેયર સર્ટીફિકેટ રજુ કરવાનું છે?
જવાબઃહાઅરજીમાં નોન-ક્રિમિલેયર સર્ટીફિકેટ નંબર / તારીખ લખવી ફરજીયાત છેઅને વેબ સાઇટ પર મૂકેલ સુચનાઓમાં જણાવ્યા મુજબ SEBC ઉમેદવારો માટે તા.૦૧/૦૪/૨૦૨૨ થી તા.૩૦/૦૪/૨૦૨૪ સુધીનાં સમય ગાળામાં નોન-ક્રિમિલેયર સર્ટીફિકેટ મેળવેલ હોવુ જોઇએઅન્યથા અનામતના લાભ મળશે નહીં.

·         EWS માટે કયુ સર્ટીફિકેટ રજુ કરવાનું છે?
જવાબઅરજીમાં EWS માટે પાત્રતા પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે અને અરજીમાં સર્ટીફિકેટ નંબર / તારીખ લખવી ફરજીયાત છેઅને વેબ સાઇટ પર મૂકેલ સુચનાઓમાં જણાવ્યા મુજબ EWS ઉમેદવારો માટે તા.૦૧/૦૫/૨૦૨૧ થી તા.૩૦/૦૪/૨૦૨૪ ની સુધીનાં સમય ગાળાનું પાત્રતા પ્રમાણપત્ર મેળવેલ હોવુ જોઇએઅન્યથા અનામતના લાભ મળશે નહીં.

·         SC/ST/SEBC/EWSના ઉમેદવારોને વધારાના શું લાભ મળી શકે?
જવાબઃ નિયમ મુજબ STના ઉમેદવારોને ઉંચાઇમાં લાભ મળશે ( મૂળ ગુજરાતના હોય તેઓને ) જયારે SC/ST/SEBC/EWS કેટેગીરીનાં ઉમેદવારોને ઉંમરનો લાભ મળવાપાત્ર થશે.

·         શારીરીક ક્ષમતા કસોટી (દોડ)માં ગુણનું પ્રમાણ કેવી રીતે નકકી કરેલ છે?
જવાબઃ દોડના ગુણ ગણવામાં આવશે નહી ફકત ઉત્તીર્ણ થવાનું રહેશે.

·         શારીરીક ક્ષમતા કસોટી દરમ્યાન ઉંચાઇછાતીની માપણી કરવામાં આવશે?
જવાબઃ હા નિયમ મુજબ જાહેરાતમાં જણાવ્યા પ્રમાણે માપણી કરવામાં આવશે.

·          ભરતી માટે સૌ પ્રથમ કઇ કસોટી લેવામાં આવશે?
જવાબઃ  ભરતી માટે સૌ પ્રથમ શારીરીક કસોટી જેમા શારીરીક દોડ કસોટી અને શારીરીક માપ કસોટીનો સમાવેશ થાય છે.

·         શારીરીક કસોટી બાદ કઇ પરિક્ષા લેવામાં આવશે?
જવાબઃ શારીરીક દોડ કસોટી અને શારીરીક માપ કસોટીમાં ઉતીર્ણ થનાર ઉમેદવારોને લેખિત પરિક્ષા/મુખ્ય પરીક્ષામાં બોલાવવામાં આવશે.

·          પરીક્ષામાં માઇનસ પધ્ધતિ અમલમાં છે?
જવાબઃ હા ( વધારે માહિતી માટે વેબ સાઇટ ઉપર આપેલ સુચનાઓ જોવી)

·          પરીક્ષાનું માધ્યમ કયુ રાખવામાં આવશે?
જવાબઃ (પો..કેડરમાં પેપર-૧ના પાર્ટ- અને પાર્ટ-બી તથા પેપર-૨ના પાર્ટ- માં પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે જયારે પેપર-૨ના પાર્ટ-બી માં પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી રહેશે.
(
લોકરક્ષક કેડરમાં પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે

·         અરજદારે કરેલ અરજીમાં ભુલો સુધારવામાં આવશે કે કેમ?
જવાબઃઅરજદારે અરજીપત્રકમાં દર્શાવેલ કેટેગરી (જાતિ), જન્મ તારીખશૈક્ષણિક લાયકાત કે અન્ય બીજી કોઇ વિગતો પાછળથી બદલવાની રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીંઓનલાઇન અરજીમાં દર્શાવેલ કેટેગરી (જાતિ), જન્મ તારીખશૈક્ષણિક લાયકાત કે અન્ય બીજી કોઇ વિગતો અને ઉમેદવારની ખરેખર કેટેગરી (જાતિ), જન્મ તારીખશૈક્ષણિક લાયકાત કે અન્ય બીજી કોઇ વિગતોમાં તફાવત પડશે તો તે અંગે બોર્ડનો નિર્ણય આખરી રહેશે.

·         તમામ સંવર્ગમાં મૌખિક ઇન્ટરવ્યુ રાખેલ છે?
જવાબના

·         ઓનલાઇન ફી ભરી છે પરંતુ મોબાઇલ ઉપર ફી ભર્યા અંગેનો કોઇ મેસેજ નથી આવ્યો તો શું કરવુ?
જવાબઃ ઓનલાઇન પરીક્ષા ફી ભર્યા બાદ જો આપના મોબાઇલ ઉપર ફી ભર્યા અંગેનો કોઇ મેસેજ  આવે તો ઉમેદવારે જે માધ્યમથી ઓનલાઇન ફી ભરેલ હોય તે બેંક/બ્રાન્ચનો સંપર્ક કરીજે બેન્ક ખાતામાંથી ફી ભરેલ હોય તે ખાતાના એકાઉન્ટ સ્ટેટમેન્ટની ચકાસણી કરીફી ભર્યાની ખાતરી કરી લેવાની રહેશે.

·         એક કરતા વધારે અરજી થઇ ગઇ હોય તો શું કરવુ?
જવાબઃ એક ઉમેદવાર એક  અરજી કરી શકશેતેમ છતાં એકથી વધુ અરજી (Multiple Application) ના કિસ્સામાં સૌથી છેલ્લી કન્ફર્મ થયેલી એક  અરજી માન્ય ગણાશેતે સિવાયની બધી અરજીઓ રદ્દ થશે અને ભરેલ ફી ના નાણાં પરત મળશે નહીં.

·         ગ્રાઉન્ડ અને પરીક્ષા કયાં મહીનામાં યોજાશે તારીખ જાહેર કરવી ?
જવાબચોમાસા પછી યોજાવાની સંભાવના છે.

·         PSI ની ભરતીમાં ગ્રેજ્યુએશન ના લાસ્ટ સેમમાં હોય તેવા વિધાર્થીઓ અરજી કરી શકશે.
જવાબના.

·         પરીક્ષા ઓનલાઇન લેવાની છે કે ઓફલાઇન ?
જવાબઓફલાઇન

·         માર્કશીટ સુધારા માટે આપી હોય અને હજુ સુધી  આવી હોય તો ફોર્મ ભરી શકાય ?
જવાબઃ હા

·         ૧૨ ની માર્કશીટ મુજબ નામ આપલોડ કરીયે ત્યારે આઈડી કાર્ડ માં નામ અલગ પડી જાય ત્યારે શું કરવું કારણકે માર્કશીટ જુની હોય અને ગેજેટ માં નામ સુધારેલ હોય તો અરજી કયાં નામથી કરવી..
જવાબઃ ધોરણ-૧૨ અથવા તેને સમકક્ષ પરીક્ષા પાસની માર્કસીટ મુજબ  નામ લખવાનું રહેશે.બાકીની વિગત પરીક્ષાના કોલલેટર સમયે જણાવવામાં આવશે.

·         વેઈટીંગ લીસ્ટ ની જોગવાઈ કરવામાં આવે.
જવાબ: PSI ની જગ્યા માટે જોગવાઇ છેલોકરક્ષક કેડરમાં નથી

·         ITI ઉપર ૧૨ પાસ કર્યું હોય તો ફોર્મ ભરી શકે. ?
જવાબઃ હાધોરણ-૧૨ સમકક્ષ ગણાય

·         ૧૨ સમકક્ષનું ગ્રેડ સર્ટી અપલોડ કરવું કે ઇકવિલેન્ટ સર્ટી ?
જવાબઃ ઇકવિલેન્ટ સર્ટી

·         ગ્રેજયુએશન પુર્ણ થયેલ છેપરંતુ ૨૧ વર્ષ પુરા  થયા હોય તો ફોર્મ ભરી શકાય ?
જવાબઃ PSI માટે નહી ભરી શકાય પણ લોકરક્ષક માટે ભરી શકાય

·         ટેટુંછુંદણા હોય તો ફોર્મ ભરી શકાય ?
જવાબઃ ફોર્મ ભરી શકાય પરંતુ નિમણુક પુર્વે મેડીકલ પરિક્ષણમાં પાસ થવાનું રહેશે.

·         આંખના નંબર હોય તો ફોર્મ ભરી શકાય?
જવાબઃ ફોર્મ ભરી શકાય પરંતુ નિમણુક પુર્વે મેડીકલ પરિક્ષણમાં પાસ થવાનું રહેશે.

·         તુટેલા દાંત હોય તો ફોર્મ ભરી શકાય ?
જવાબઃ ફોર્મ ભરી શકાય પરંતુ નિમણુક પુર્વે મેડીકલ પરિક્ષણમાં પાસ થવાનું રહેશે.

·         અન્ય રાજયોના ઉમેદવારો અનામતનો લાભ મેળવી શકે કે કેમ ?
જવાબઃ નાઅન્ય રાજયોના ઉમેદવારો જનરલ તરીકે ફોર્મ ભરી શકે.

નોંધઃ જો કોઇ ઉમદવારને ખાસ કિસ્સામાં જરૂરીયાત જણાય તો  રૂબરૂ મુલાકાત માટે નીચેના સરનામે સંપર્ક કરવા જણાવવુ.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી,
બંગલા નંબરઃ -૧૨સરિત ઉધાનની નજીક
સેકટર-ગાંધીનગર પીનઃ ૩૮૨૦૦૭

 

How to Apply? :

Interested and eligible candidates can apply online official website.

 

Important Dates:

Starting Date: 04-04-2024

Last Date: 30-04-2024

 

 

Important Links

Notification:  Click Here

ApplyClick Here

 

Official websiteClick Here

 

Gujueduhouse home pageClick Here 

   Join Telegram Channel click here

Note: Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement. 


Also Read:

DHOLERA Recruitment 20246a

India Post Payments Bank IPPB Recruitment 20245a

Railway 1133 Vacancies Recruitment 20241m 

GPHC Recruitment 20246a

Madhisugar Recruitment for Various Posts 20247a

Somnath University Recruitment for Various Posts 20248a

Railway RRB Technician Recruitment 20248a

RNSBL bank Recruitment20240a

MEHSANA URBAN CO-OPERATIVE BANK LTD Recruitment 202430a

Rajkot RMC Recruitment for Various Posts 20245a

SBI RECRUITMENT 20249a

Kaushalya University Recruitment for Various Posts 20244a

Bank of India (BOI) Recruitment 20243a

INTELLIGENCE BUREAU (IB) Recruitment 202429m

IBPS Recruitment 202412a

UPSC Recruitment 147 posts 202411a

Unjha Nagarpalika Recruitment 202414m

Ahmedabad AMC Recruitment Sahayak Clerk Posts 202415a

Ahmedabad AMC Recruitment for Sahayak Tech Supervisor Posts 202415a

Gujarat Rojgaar Samachar 13-March-2024

Gujarat Rojgaar Samachar 06-March-2024

Gujarat  Rojgaar Samachar 28-February-2024

Gujarat  Rojgaar Samachar 21-02-2024

RITES RECRUITMENT 20248a 

Gujarat Rojgaar Samachar 14-February-2024

Gujarat Rojgaar Samachar  7-February-2024