VADODARA VMC Recruitment 2024 for Various PostS
VADODARA MUNICIPAL CORPORATION (VMC) Recruitment for Various post 2024:-
VADODARA MUNICIPAL CORPORATION (VMC) recently published Advertisement Recruitment for Various Post 2024. Eligible Candidates can apply for VADODARA MUNICIPAL CORPORATION (VMC) RECRUITMENT OF Various Posts ADVERTISEMENT 2024. To apply for these posts eligible candidates are advised to refer to the official advertisement. Details for this post like education qualification, selection process, application fee, age limit, and how to apply for this post are given below.
Keep visiting https://gujueduhouse.blogspot.com/ for more new jobs and updates.
Also check current Jobs Opening
Job Summary:
Name of the Organization: VADODARA MUNICIPAL CORPORATION (VMC)
Total Vacancy: 73 Posts
Posts:
· Ayush Medical Officer: 06
· Jr. Clerk (Out Sourcing): 08
· Case writer (Out Sourcing): 19
· Peon (Out Sourcing): 13
· Ayaben (Out Sourcing): 21
· Dresser -UCHC (Out Sourcing): 06
Educational Qualification and other details:
· Ayush Medical Officer: આયુર્વેદ કે હોમિયોપોથીમા સ્નાતકની ડીગ્રી
· Jr. Clerk (Out Sourcing): (૧) કોઇ પણ વિષયમાં સ્નાતક અને કોમ્યૂટર એપ્લીકેશનમાં ડિપ્લોમા અથવા સર્ટીફીકેટ કોર્ષ
(૨) MIS સિસ્ટમનો ૩ થી ૫ વર્ષનો અનુભવ
· Case writer (Out Sourcing): ૧૨ પાસ તેમજ આરોગ્ય વિભાગમાં વર્ગ -૪ તરીકે કરેલ કામગીરીનો ઓછામા ઓછો ૫ વર્ષનો અનુભવ
· Peon (Out Sourcing): ઓછામાં ઓછુ ૮ ધોરણ પાસ, અંગ્રેજી જાણકારને પ્રાધાન્ય
· Ayaben (Out Sourcing): ઓછામાં ઓછુ ૪ ધોરણ પાસ, ૩ વર્ષનો અનુભવ
· Dresser -UCHC (Out Sourcing): ધોરણ-૭ પાસ, ગુજરાતી ભણેલા અને કામનો અનુભવ
· Please read the Official Notification for Educational Qualification details.
Age Limit:
As per rules
(Please read Official Notification carefully for age relaxation)
જાહેરાતની સામાન્ય જોગવાઇઓઃ
1. ઉપર જણાવેલ જગ્યા માટે ઉમેદવારી કરતાં પહેલાં ઉમેદવારે પોતે જરૂરી પાત્રતા ધરાવે છે કે નહીં તેની ખાત્રી કરવી.
2. રસ ધરાવતા ઉમેદવારોએ તા. ૧૩/૦૩/૨૦૨૪ (૧૩-૦૦ કલાક) થી તા. ૨૨/૦૩/૨૦૨૪(૨૩-૫૯ કલાક) દરમ્યાન www.vmc.gov.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરતાં પહેલા ભરતીને લગતી માહિતી તેમજ સુચનાઓ www.vmc.gov.in ઉપરથી વાંચી લેવાની રહેશે.
3. શૈક્ષણિક માહીતી: દરેક પોસ્ટ માટેની શૈક્ષણિક માહીતી જો સામેલ education qualification details મા ના હોય તો OTHER1 અને કોમ્પુટર કોર્ષ ની માહીતી OTHER2 માં ભરવી.
4. વયમર્યાદાઃ
જગા નં ૧, ૨ અને ૩ માટે -૫૮ વર્ષ થી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહીં. જગા નં ૪, ૫ અને ૬ માટે – ૪૫ વર્ષ થી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહીં.
5. ઉમેદવારે નિયત અરજી પત્રકમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવાઓ કચેરી દ્વારા માંગવામાં આવે ત્યારે અસલમાં રજુ કરવાના રહેશે અન્યથા અરજીપત્રક જે તે તબકકે રદ ગણવામાં આવશે.
6. ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી જગ્યાને અનુરૂપ CCC+/CCC લેવલનો કોમ્પ્યુટર કોર્ષ અવશ્ય પાસ કરેલ હોવો જોઇએ.
7. ભરતી પ્રક્રિયા દરમ્યાન જો કોઇ ઉમેદવાર દ્વારા સીધી અથવા આડકતરી રીતે રાજકીય કે અન્ય કોઇ રીતે ભલામણના પ્રયાસ કરનાર ઉમેદવાર ગેરલાયક ઠરશે.
8. ઉમેદવારે અરજી પત્રકમાં કોઇ પણ વિગત ખોટી બતાવેલ હશે અને તે ધ્યાનમાં આવશે તો તેનું અરજીપત્રક/નિમણુંક કોઇ પણ તબકકે રદ કરવામાં આવશે.
9. આ જાહેરાત અન્વયેની ભરતી અંગે લેખિત પરિક્ષા/મૌખિક ઇન્ટરવ્યુ બાબતે વડોદરા મહાનગર પાલિકા ના સક્ષમ અધિકારીશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવશે.
10. પ્રમાણપત્રોની પ્રત્યક્ષ ચકાસણી/લેખિત/મૌખિક કસોટી માટે બોલાવવામાં આવતા ઉમેદવારોને કોઇપણ જાતનું મુસાફરી ભથ્થુ મળવાને પાત્ર થશે નહીં.
11. આ જાહેરાત કોઇ પણ કારણસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થશે તો તેમ કરવાનો સંપૂર્ણ હક/અધિકાર મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, વડોદરા ને રહેશે.
12. ઉમેદવારને ઓનલાઇન અરજી કર્યા બાદ જાહેરાત સંબંધી અન્ય કોઇ સુચના માટે www.vmc.gov.in વેબસાઇટ સતત જોતા રહેવા અનુરોધ છે.
How to Apply? :
Interested and eligible candidates can apply online official website.
Important Dates:
Starting Date: 13-03-2024
Last Date: 22-03-2024
Important Links
Notification: Click Here
Apply: Click Here
Official website: Click Here
Gujueduhouse home page: Click Here
Note: Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement.
Also Read:
Junagadh Municipal Corporation Recruitment 20243a
Gandhinagar municipal corporation recruitment 202421m
NHM SABARKANTHA Recruitment 202421m
Bhavnagar University Recruitment 202420m
AMUL DAIRY Recruitment 202424m
Rajkot RSCDL Recruitment 202420m
BPNL Recruitment 2024 for 1125 Vacancies21M
Gujarat Rojgaar Samachar 13-March-2024
Vidyut Sahayak Recruitment 2024, GETCO, DGVCL, MGVCL, UGVCL, PGVCL1a
CTET July 2024 Application Form2a
UPSC EPFO PA Recruitment 202427m
UPSC ESIC Nursing Officer Recruitment 202427m
Gujarat Rojgaar Samachar 06-March-2024
Navsari collector kacheri recruitment 2024 22M-
RAJKOT Nagarpalika RMC Recruitment 202426m
Gujarat Rojgaar Samachar 28-February-2024
SSC Recruitment 2049 Vacancies202426m
Gujarat Rojgaar Samachar 21-02-2024
DRDO Recruitment Various Posts 20243AGujarat Rojgaar Samachar 14-February-2024
Gujarat Rojgaar Samachar 7-February-2024
RNSB bank Recruitment 2024 30m
%20Recruitment%20for%2073%20Various%20post%202024.jpg)