SSA Recruitment for BRC, URC & CRC Co-ordinator Posts 2023
Samagra Shiksha (SS) – Gujarat Recruitment for BRC, URC & CRC Co-ordinator Posts 2023:-
SAMAGRA SHIKSHA (SS) – GUJARAT recently published Advertisement Recruitment for BRC, URC & CRC Co-ordinator posts 2023. Eligible Candidates can apply for SAMAGRA SHIKSHA (SS) – GUJARAT RECRUITMENT OF BRC, URC & CRC Co-ordinator posts ADVERTISEMENT 2023. To apply for these posts eligible candidates are advised to refer to the official advertisement. Details for this post like education qualification, selection process, application fee, age limit, and how to apply for this post are given below.
Before applying to SAMAGRA SHIKSHA (SS) – GUJARAT for the post, candidates should ensure that he/ she fulfills the eligibility criteria and other conditions mentioned in this advertisement. There Are BRC, URC & CRC Co-ordinator Vacancies that will be filled by Organization. The last day for registration is 10-12-2023. Candidates are advised to carefully read the full advertisement for details of educational qualification and other eligibility criteria before submission of application. More detailed information regarding educational qualification, age limit, selection procedure, how to apply, and last date for SAMAGRA SHIKSHA (SS) – GUJARAT Recruitment 2023 is mentioned below.
We have provided SAMAGRA SHIKSHA (SS) – GUJARAT Recruitment Apply details Online Direct Link here on this web page so that contestant can submit their form without being late. We suggest every candidate that they must read out this full article to check eligibility criteria for SAMAGRA SHIKSHA (SS) – GUJARAT vacancies and Important dates.
Keep visiting https://gujueduhouse.blogspot.com/ for more new jobs and updates.
Also check current Jobs Opening
SAMAGRA SHIKSHA (SS) – GUJARAT Bharti 2023
Job Summary:
Advertisement No.
Name of the Organization: SAMAGRA SHIKSHA (SS) – GUJARAT
Total Vacancy: BRC, URC & CRC Co-ordinator Posts
Posts:
BRC Coordinator
URC Coordinator
CRC Coordinator
Educational Qualification and other details:
સમગ્ર શિક્ષા અંતર્ગત બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની હાલ ખાલી રહેલ તમામ જગ્યાઓ તથા ભવિષ્યમાં ખાલી પડનાર તમામ જગ્યાઓ માટે પ્રતિક્ષાયાદી બનાવવા માટે જે તે જિલ્લા શિક્ષણ સમિતિ/નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ/મહાનગરપાલિકા(મ્યુનિસિપલ કોર્પોરેશન) શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા વિધ્યાસહાયક/શિક્ષક પાસેથી અરજી મંગાવવામાં આવે છે.
બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની ઉમેદવારી માટે અલગ અલગ અરજી કરવાની રહેશે. જિલ્લા શિક્ષણ સમિતિ/નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ/મહાનગરપાલિકા (મ્યુનિસિપલ કોર્પોરેશન) હસ્તકની સરકારી પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક શાળામાં (ગણિત-વિજ્ઞાન વિષય શિક્ષક અને HTAT-મુખ્ય શિક્ષક સિવાય) વિદ્યાસહાયક/શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તેવા સંબંધિત તાલુકા/ઝોનના પ્રાથમિક શિક્ષક વર્તમાન પત્રમાં પ્રસિધ્ધ થયેલ આ જાહેરાત અન્વયે ઓનલાઈન અરજી કરવા માટેની શરુઆતની તારીખે (તા.૦૧/૧૨/૨૦૨૩)મહત્તમ ઉંમર ૫૦ (પચાસ)વર્ષ તથા બીઆરસી/યુઆરસી કો.ઓર્ડિનેટર માટે પાંચ વર્ષ તથા સીઆરસી કો.ઓર્ડિનેટરને માટે ત્રણ વર્ષનો સરકારી શાળાના શિક્ષક તરીકેનો પ્રત્યક્ષ રીતે વર્ગખંડમાં લાગુ પડતા ધોરણોમાં શિક્ષણકાર્યનો અનુભવ ધરાવતા હોય તે અરજી કરી શકે છે.
અગાઉ પ્રતિનિયુકિતથી પરત ગયેલ બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટર માટે એક વર્ષનો કુલિંગ પિરિયડ નકકી કરેલ છે જેથી આવા બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટર એક વર્ષ પૂર્ણ થયા બાદ ફરી અરજી કરી શકશે.
એક વર્ષ ગણવાના કિસ્સામાં શિક્ષક તરીકે પરત થઇ શાળામાં હાજર થયેલ તારીખથી એક વર્ષ વર્તમાન પત્રમાં પ્રસિધ્ધ થયેલ આ જાહેરાત અન્વયે ઓનલાઇન અરજી કરવા માટેની શરુઆતની તારીખે(તા.૦૧/૧૨/૨૦૨૩) ગણવાનું રહેશે.
આ જાહેરાતના સંદર્ભમાં માત્ર ઓનલાઈન (on line)અરજીઓ સ્વીકારવામાં આવશે. આ પ્રતિનિયુકિત મહત્તમ ૩(ત્રણ)વર્ષ માટે રહેશે. પ્રતિનિયુકિતથી નિમણૂંક પામેલ ઉમેદવારે ઓછામાં ઓછા એક વર્ષ ફરજિયાત રીતે ફરજ બજાવવાની રહેશે.
ઉમેદવારો એ ઓનલાઈન અરજી કરવા માટે http://www.ssagujarat.org વેબસાઈટ પર જઈ Recruitment પર કલીક કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવા માટેની આવશ્યક લાયકાત, અરજી કરવાની રીત.
ભરતીના નિયમો અને શરતોની સૂચના/માર્ગદર્શિકા અંગેનો પત્ર તથા પરિશિષ્ટ વેબસાઇટ પર મુકેલ છે. જેને વાંચીને તેમજ પૂર્ણ રીતે સમજીને અરજી કરવાની રહેશે. ઉમેદવારે ઓનલાઇન કરેલ અરજીની પ્રિન્ટ લઇ પોતાની પાસે રાખવાની રહેશે.
ઇન્ટરવ્યુ સમયે આ પ્રિન્ટ આઉટ તેમજ નિયત લાયકાતના પ્રમાણપત્રોની નકલ અને અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ અને અસલ પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.
Please read Official Notification for Educational Qualification details.
Age Limit:
As per rules
(Please read Official Notification carefully for age relaxation)
Application MODE: Online
Location:-Gujarat
How to Apply? :
Interested and eligible candidates can apply online official website.
Important Dates:
Starting Date: 01-12-2023
Last Date: 10-12-2023
Important Links
Notification: Click Here
For more information: Click Here
Apply: Click Here
Official website: Click Here
Gujueduhouse home page: Click Here
Note: Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement.
Also Read:
Gyan Sahayak (Higher Secondary) Recruitment 202317d
IDBI Bank SO Recruitment 202325d
Vadodara VMC Recruitment 202321d
GSRTC Mehsana Recruitment 202312d
Bank of Baroda (BOB) Recruitment 250 Vacancies202326d
Rajkot RMC Recruitment for Nurse20241j
NHM BHAVNAGAR Recruitment 202314d-
Bardoli Sugar Factory Recruitment 202317d-
Government college gandhinagar Recruitment 202312d-
Jilla panchayat Morbi Recruitment 202315d-
Junagadh nagarpalika Recruitment 202312d-
Varachha bank Recruitment 202310d-
vanthali nagarpalika Recruitment 202311d-
GMDC Mandvi-kutch Recruitment 202311d-
Vadodara regional commissioner of municipalities Recruitment 202318d-
ITI GOTRI Recruitment 202313d-
Jamjodhpur nagarpalika Recruitment 202315d-
Rajkot Nagarpalika Recruitment 202320d-
Kheda Nagarpalika Recruitment 20231j-
PRI Gandhingar Recruitment 20231j-
VALSAD JILLA PANCHYAT Recruitment 202312D-
Dhrol nagarpalika Recruitment 202327d-
Jamnagar Nagarplaika Recruitment 202312d-
DRDA Navsari Recruitment 202315D
Gujarat Rojgaar Samachar 06-December-2023
Railway Recruitment 1785 POSTS 202328d
RNSBL bank Recruitment2023-249d
Navsari NAU Recruitment202320d
Indian Navy Apprentice Recruitment 2023-241j
Gujarat Rojgaar Samachar 29-11-2023
Junagadh Nagarpalika Recruitment 24 posts202315d
PGCIL Recruitment 203 posts 202312d
UPSC RECRUITMENT 2023 ADV NO.22/202314d
Also check current Jobs Opening