NHM SURENDRANAGAR RECRUITMENT OF 67 various POSTS ADVERTISEMENT 2023

NHM DHS SURENDRANAGAR RECRUITMENT OF 67 various ADVERTISEMENT 2023



NHM District Health Society (DHS) SURENDRANAGAR Recruitment for 67 POSTS 2023:-  

NHM District Health Society (DHS) SURENDRANAGAR recently published Advertisement Recruitment for 67 posts 2023. Eligible Candidates can apply for NHM DHS SURENDRANAGAR RECRUITMENT OF 67 posts ADVERTISEMENT 2023. To apply for these posts eligible candidates are advised to refer to the official advertisement. Details for this post like education qualification, selection process, application fee, age limit, and how to apply for this post are given below.

 

Before applying to NHM DHS SURENDRANAGAR for the post, candidates should ensure that he/ she fulfills the eligibility criteria and other conditions mentioned in this advertisement. There Are 67 Vacancies that will be filled by Organization. The last day for registration is 27-02-2023. Candidates are advised to carefully read the full advertisement for details of educational qualification and other eligibility criteria before submission of application. More detailed information regarding educational qualification, age limit, selection procedure, how to apply, and last date for NHM DHS SURENDRANAGAR Recruitment 2023 is mentioned below.

We have provided NHM DHS SURENDRANAGAR Recruitment Apply details Online Direct Link here on this web page so that contestant can submit their form without being late. We suggest every candidate that they must read out this full article to check eligibility criteria for NHM DHS SURENDRANAGAR vacancies and Important dates.

Keep visiting https://gujueduhouse.blogspot.com/ for more new jobs and updates.

Also check current Jobs Opening

 

NHM DHS SURENDRANAGAR Bharti 2023

 

Job Summary:

Advertisement No.

Name of the Organization:  NHM DHS SURENDRANAGAR

Total Vacancy67 Posts

Posts:

Female Health Worker 36

RBSK Pharmacist-Data Assistant 14

Staffers 2

Nutrition Assistant 1

Program Associate 1

Taluka Program Assistant 1

Laboratory Technician 3

Counselor 1

Medical Officer 1

Audiologist 1

Multi rehabilitation Worker 1

Medical Officer 1

Laboratory Technician 3

STLS 1

Educational Qualification and other details: 

જગ્યાનું નામ

શૈક્ષણિક લાયકાત

ફીમેલ હેલ્થ વર્કર

ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી એફ.એચ.ડબલ્યુ/ એ.એન.એમ.નો કોર્ષ પાસ કરેલ.

ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ.

કોમ્પ્યુટર બેઝીક જ્ઞાન હોવું જરૂરી.

ઉંમર: 18 થી 40 વર્ષ

RBSK ફાર્માસિસ્ટ-ડેટા આસિસ્ટન્ટ

માન્ય યુનિવર્સીટીમાંથી ફાર્મસીની ડિગ્રી અથવા ડીપ્લોમા ફાર્મસીનો કોર્સ કરેલ હોવો જોઈએ.

ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલ હોવું જોઈએ.

કોમ્પ્યુટરનું બેઝીક જ્ઞાન હોવું જરૂરી.

ઉંમર: 18 થી 40 વર્ષ

સ્ટાફનર્સ

NCI માન્ય ડિપ્લોમાં / બેચલર નર્સિંગની ડિગ્રી સાથે જી.એમ.સી. રજીસ્ટ્રેશન, અનુભવ (ઇચ્છનીય).

ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ.

કોમ્પ્યુટરનું બેઝીક જ્ઞાન હોવું જરૂરી.

ઉંમર: 18 થી 40 વર્ષ

ન્યુટ્રીશન આસીસ્ટન્ટ

માન્ય યુનિવર્સીટીમાં એમ.એસ.સી.ફૂડ એન્ડ ન્યુટ્રીશન / પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ફૂડ એન્ડ ન્યુટ્રીશન / ડાઈટેટીકસ.

સરકાર / NGOમાં ન્યુટ્રીશનને લગતા અનુભવ ધરાવતા હોય તેમને પ્રાધાન્ય આપવામાં આવશે.

કોમ્પ્યુટરનું બેઝીક જ્ઞાન હોવું જરૂરી.

ઉંમર: 18 થી 35 વર્ષ

પ્રોગ્રામ એસોસીયેટ

માસ્ટર ઇન ફૂડ એન્ડ ન્યુટ્રીશન / પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ન્યુટ્રીશન / ડાયટીસ્ટ.

કોમ્પ્યુટર બેઝીક જ્ઞાન હોવું જરૂરી. ગુજરાતી, અંગ્રેજી ટાઈપીંગનું જ્ઞાન તથા રાજ્ય/જીલ્લા/એન.જી.ઓ. કક્ષાએ ન્યુટ્રીશન સંબંધિત પ્રોગ્રામનો અનુભવને અગ્રતા.

ઉંમર: 18 થી 35 વર્ષ

તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ

માન્ય યુનિવર્સીટીમાંથી કોઈ પણ શાખાની સ્નાતકની ડિગ્રી સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન અથવા ડીપ્લોમાં / સર્ટીફીકેટ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન સાથે કોમ્પ્યુટરનું બેઝીક જ્ઞાન હોવું જરૂરી.

એમ.એસ. ઓફીસ અંતર્ગત વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ, એક્સેસનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

ઓછામાં ઓછા 1 થી 2 વર્ષનો અનુભવ જરૂરી.

લેબોરેટરી ટેક્નીશીયન

મુખ્ય વિષય તરીકે રસાયણશાસ્ત્ર અથવા સુક્ષ્મજીવ વિજ્ઞાનમાં સ્નાતકની પદવી અથવા કાર્બનિક રસાયણશાસ્ત્ર અથવા સુક્ષ્મ જીવવિજ્ઞાનના વિષયમાં અનુસ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ.

સરકાર માન્ય સંસ્થાનો લેબોરેટરી ટેકનીશીયન તાલીમ અભ્યાસક્રમ પાસ કરેલ હોવા જોઈએ.

સરકાર માન્ય સંસ્થાનું મેલેરિયા લેબોરેટરી ટેકનીશીયન તાલીમ અભ્યાસક્રમનું પૂર્ણતા પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે.

કાઉન્સીલર

માસ્ટર ઓફ સોશ્યલ વર્કર (MSW) અથવા બેચલર ડિગ્રી ઇન સોશ્યલ સાયન્સ અથવા ડીપ્લોમાં / ડિગ્રી ઇન કાઉન્સીલિંગ અથવા હેલ્થ એજ્યુકેશન / માસ કોમ્યુનિકેશન અનુભવ (ઇચ્છનીય) – આરોગ્ય સંભાળ સુવિધામાં કાઉન્સિલર તરીકેનો કામગીરીનો બે વર્ષનો અનુભવ, વય મર્યાદા – 40 વર્ષ

મેડીકલ ઓફીસર

MBBS અથવા MCI દ્વારા માન્ય સમકક્ષ ડિગ્રી અનુભવ (ઇચ્છનીય) – હોસ્પિટલ કામગીરીનો બે વર્ષનો અનુભવ, વય મર્યાદા – 67 વર્ષ

ઓડીયોલોજીસ્ટ

ઓડીયોલોજીસ્ટ એન્ડ સ્પીચ લેન્ગવેજ પેથોલોજીસ્ટમાં સ્નાતક / RCI માન્ય BSCની ડિગ્રી સાથે (સ્પીચ એન્ડ હિઅરીંગ)

મલ્ટીરીહેબીલીટેશન વર્કર

માન્ય યુનિવર્સીટીમાંથી મલ્ટી રિહેબિલિટેશન વર્કર તરીકેનો 1/2 વર્ષનો સર્ટીફીકેટ કોર્ષ અને રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા 1992 અંતર્ગત રિહેબિલિટેશન તરીકેનું રજીસ્ટ્રેશન અથવા બેચલર ડિગ્રી ઇન ફીઝીયોથેરાપી, અનુભવ (ઇચ્છનીય) – હોસ્પિટલ કામગીરીનો એક વર્ષનો અનુભવ, વય મર્યાદા – 40 વર્ષ

મેડીકલ ઓફિસર

મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા માન્ય યુનિવર્સીટીમાંથી એમબીબીએસ અથવા ઇકવીવેલેન્ટ ડિગ્રી તેમજ રોટેટોરી ઇન્ટર્નશિપ ફરજીયાત પણે પૂર્ણ કરેલ હોવું જરૂરી છે.

બેઝીક કોમ્પ્યુટર નોલેજ હોવ જરૂરી છે.

ડીપ્લોમાં / એમ.ડી. પબ્લિક હેલ્થ / પી.એસ.એમ. / કોમ્યુનીટી મેડીસીન / સી.એચ.એ / ટ્યુબરકયુલોસીસ એન્ડ ચેસ્ટ ડીસીઝની ડિગ્રી ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે.

એક વર્ષનો એન.ટી.ઈ.પી. પ્રોગ્રામનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે.

લેબોરેટરી ટેક્નીશીયન

ઇન્ટરમિડીયેટ (10+2) અને ડીપ્લોમાં મેડીકલ લેબોરેટરી ટેકનોલોજી કોર્ષ અથવા સરકાર માન્ય સંસ્થાનો મેડીકલ લેબોરેટરી ટેકનોલોજી કોર્ષ કરેલો હોવો જરૂરી છે.

એક વર્ષનો એન.ટી.ઈ.પી. પ્રોગ્રામમાં અનુભવ અથવા સ્પૂટમ સ્મીયર માઈક્રોસ્કોપી અંગેનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે.

વધુ એજ્યુકેશનલ ક્વોલીફીકેશન ધરાવતા ઉમેદવાર (દા.ત. ગ્રેજ્યુએટ)ને પ્રાથમિકતા આપવામાં આવશે.

એસ.ટી.એલ.એસ.

સરકાર માન્ય સંસ્થામાંથી ગ્રેજ્યુએટ અથવા ડીપ્લોમાં ઇન મેડીકલ લેબોરેટરી ટેકનોલોજી અથવા ઇકવીવેલેન્ટ કોર્ષ કરેલ હોવો જરૂરી છે.

પરમેનેન્ટ ટુ-વ્હીલર ડ્રાઈવિંગ લાઈસન્સ હોવું જરૂરી છે.

સર્ટિફિકેટ કોર્ષ ઇન કોમ્પ્યુટર (મિનીમમ બે મહિના)નો કોર્ષ કરેલો હોવો જરૂરી છે.

ઓછામાં ઓછો એક વર્ષનો એન.ટી.ઈ.પી. પ્રોગ્રામનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે.

 

Please read Official Notification for Educational Qualification details.

Age Limit:

As per rules

(Please read Official Notification carefully for age relaxation)

Application MODE: Online

Location:- SURENDRANAGAR

 

 Salary

Female Health Worker Rs. 12,500/-

RBSK Pharmacist-Data Assistant Rs. 13,000/-

Staffers Rs. 13,000/-

Nutrition Assistant Rs. 13,000/-

Program Associate Rs. 14,000/-

Taluka Program Assistant Rs. 13,000/-

Laboratory Technician Rs. 13,000/-

Councilor Rs. 12,000/-

Medical Officer Rs. 60,000/-

Audiologist Rs. 15,000/-

Multi rehabilitation Worker Rs. 11,000/-

Medical Officer Rs. 60,000/-

Laboratory Technician Rs. 13,000/-

STLS Rs. 18,000/-

How to Apply? :

Interested and eligible candidates can apply online official website.

Important Dates:

Last Date: 27-02-2023

 

Important Links

Notification:  Click Here
ApplyClick Here

Gujueduhouse home pageClick Here 

   Join Telegram Channel click here

Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement. 

Also Read:

RMC Recruitment for Lineman Posts 202322F

NHM Dang Recruitment 202322f

UHS AHMEDABAD RECRUITMENT OF 16 various 202324f


INDIA POST PAYMENTS BANK (IPPB) Recruitment28F




GPCL RECRUITMENT 202316M

VNSGU RECRUITMENT 2023 for various posts22f


Rojgaar Samachar  Gujarat  15-February-2023



UPSC Recruitment 2023 Various Post UPSC Advt No 03/20232m

Surat Municipal Corporation Recruitment 202321f



Uttam Dairy Recruitment 202319f

Gujarat Rojgaar Samachar   08-February-2023

BSF Group-C Recruitment 20236M






Join Us on Whatsapp:Click Here

New jobsClick Here

Latest Job, News, and Updates: Click Here

Latest Results: Click Here

Answer key: Click Here

Question Papers: Click Here

Call Letters:  Click Here

Rozgaar Samachar Gujarat: Click Here