LRD Lokrakshak Call Letters Document Verification 2022

 LRD Lokrakshak Document Verification Call Letters 2022

 


LRD Lokrakshak Document Verification Call Letters 2022, Check below for more details.

Posts Name: Constable – Lokrakshak

Advt. No. : LRB/201819/1

લોકરક્ષક કેડર-૨૦૧૮ પ્રતિક્ષાયાદી (દસ્તાવેજ ચકાસણી)

  • લોકરક્ષક કેડર-૨૦૧૮ પ્રતિક્ષાયાદી તા.૧૬/૦૭/૨૦૨૨ નારોજ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવેલ છે.
  • મહિલા ઉમેદવારોની પ્રતિક્ષાયાદીમાં જે ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી બાકી છે તેવા ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી તા.૨૮/૦૭/૨૦૨૨ નારોજ ઉમેદવારે અરજી ફોર્મમાં દર્શાવેલ કાયમી સરનામાંના શહેર/જીલ્લા ખાતે કરવામાં આવનાર છે.
  • દસ્તાવેજ ચકાસણી માટે કોલલેટર તા.૨૧/૦૭/૨૦૨૨ નારોજ OJAS ની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરવાના રહેશે.
  • દસ્તાવેજ ચકાસણી માટે ઉમેદવારે કઇ જગ્યાએ હાજર રહેવુ તે અંગે સબંધિત શહેર/જીલ્લા ધ્વારા અરજી ફોર્મમાં દર્શાવેલ મોબાઇલ નંબર અથવા સરનામાં ઉપર સંપર્ક કરી જાણ કરવામાં આવશે.

Document Verification Call Letters: Click Here

:: ૧૬/૦૭/૨૦૨૨ ::

લોકરક્ષક કેડર-૨૦૧૮ પ્રતિક્ષાયાદી

  • ગુજરાત સરકારના ગૃહવિભાગનાઓની સુચના અન્વયે લોકરક્ષક ભરતી-૨૦૧૮ની પ્રતિક્ષાયાદી તૈયાર કરવા હુકમ કરવામાં આવેલ છે.
  • લોકરક્ષક કેડર-૨૦૧૮ ભરતી અન્વયે પુરૂષ ઉમેદવારો માટે તા.૧૦/૧૨/૨૦૧૯ નારોજ જાહેર થયેલ આખરી પરિણામ તેમજ મહિલા ઉમેદવારો માટે તા.૨૪/૦૪/૨૦૨૦ નારોજ જાહેર થયેલ આખરી પરિણામમાં સમાવેશ થયેલ ન હોય તેવા ઉમેદવારોની મેરીટ યાદી ધ્યાને રાખી પ્રતિક્ષાયાદી તૈયાર કરવામાં આવેલ છે.
  • લોકરક્ષક કેડર-૨૦૧૮ પ્રતિક્ષાયાદીમાં સમાવેશ થયેલ પુરૂષ ઉમેદવારોની યાદી જોવા માટે અહીં કલીક કરો………..
  • લોકરક્ષક કેડર-૨૦૧૮ પ્રતિક્ષાયાદીમાં સમાવેશ થયેલ મહિલા ઉમેદવારોની યાદી જોવા માટે અહીં કલીક કરો………..
  • પુરૂષ ઉમેદવારોની પ્રતિક્ષાયાદીમાં રિમાર્કસમાં ST DV PENDING દર્શાવેલ છે. તે ઉમદેવારોના ST અંગેના પ્રમાણપત્રો આદિજાતિ વિકાસ વિભાગનાઓ હસ્તક ચકાસણી હેઠળ છે. ચકાસણી પૂર્ણ થયા બાદ જે નિર્ણય કરવામાં આવે તે સબંધિત ઉમેદવારોને બંધનકર્તા રહેશે.
  • પુરૂષ ઉમેદવારોની પ્રતિક્ષાયાદીની આગળની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગરનાઓની કચેરી ધ્વારા થતી હોવાથી તેઓશ્રીને મોકલી આપવામાં આવેલ છે.
  • જે મહિલા ઉમેદવારોની પ્રતિક્ષાયાદીમાં રિમાર્કસમાં DV PENDING દર્શાવેલ છે, તે ઉમદેવારોની દસ્તાવેજ ચકાસણી બાકી છે. દસ્તાવેજ ચકાસણી માટે હવે પછી જાણ કરવામાં આવશે. દસ્તાવેજ ચકાસણી બાદ જે નિર્ણય કરવામાં આવે તે સબંધિત ઉમેદવારોને બંધનકર્તા રહેશે.
  • Keep visiting https://gujueduhouse.blogspot.com/ for more new jobs and updates.

     

:: ૧૩/૦૭/૨૦૨૨ ::

ગુજરાત સરકારના ગૃહવિભાગનાઓની સુચના અન્વયે લોકરક્ષક ભરતી-૨૦૧૮ની ઉમેદવારોની પ્રતિક્ષાયાદી તૈયાર કરવામાં આવી રહેલ છે. જેની વિગત ટુંક સમયમાં વેબસાઇટ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવશે.
Important Links


Official Website:  Click Here

Gujueduhouse home pageClick Here 

Join Telegram Channel click here


Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement. 

  New jobsClick Here

Latest Job, News, and Updates: Click Here

Latest Results: Click Here

Answer key: Click Here

Question Papers: Click Here

Call Letters:  Click Here

Rozgaar Samachar Gujarat: Click Here